Maa Reva Journey Lyrics in Gujarati
By-Gujju20-05-2023
286 Views
Maa Reva Journey Lyrics in Gujarati
By Gujju20-05-2023
286 Views
માં રેવા રેવા તારું પાણી નિર્મળ
માં રેવા રેવા તારું પાણી નિર્મળ
ખળ ખળ વહેતુ જાય તારું પાણી નિર્મળ
ખળ ખળ વહેતુ જાય તારું પાણી નિર્મળ
માં રેવા રેવા તારું પાણી નિર્મળ
માં રેવા રેવા તારું પાણી નિર્મળ
ખળ ખળ વહેતુ જાય તારું પાણી નિર્મળ
ખળ ખળ વહેતુ જાય તારું પાણી નિર્મળ
તારા શોર માં છે સાર ઋષિ મુનિયો ના જેવા
તારા શોર માં છે સાર ઋષિ મુનિયો ના જેવા
દિવસે તું નર્મદા છે રાતે તું માં રેવા
દિવસે તું નર્મદા છે રાતે તું માં રેવા
માં રેવા રેવા તારું પાણી નિર્મળ
માં રેવા રેવા તારું પાણી નિર્મળ
ખળ ખળ વહેતુ જાય તારું પાણી નિર્મળ
હો ખળ ખળ વહેતુ જાય તારું પાણી નિર્મળ
માં રેવા રેવા તારું પાણી નિર્મળ
માં રેવા રેવા તારું પાણી નિર્મળ
ખળ ખળ વહેતુ જાય તારું પાણી નિર્મળ
ખળ ખળ વહેતુ જાય પાણી નિર્મળ