Have Na Kaho Ke Jivi Leje Mari Yaad Ma Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Have Na Kaho Ke Jivi Leje Mari Yaad Ma Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તમારા ભરોસો અમે રહ્યા મારા સાયબા
હો…હો તમારા ભરોસે અમે રહ્યા મારા સાયબા
તમારા ભરોસે અમે રહ્યા મારા સાયબા
હવે ના કહો કે જીવી લેજે મારી યાદ માં
હો તમારા ભરોસે અમે રહ્યા મારા સાયબા
હવે ના કહો કે જીવી લેજે મારી યાદ માં
હો ખામી શું રહી ગઈ માં રે પ્રેમ માં
વાર ના કરી તમે દિલ તોડવા માં
ખામી શું રહી ગઈ મારા રે પ્રેમ માં
વાર ના કરી તમે દિલ તોડવા માં
હવે એવું ના કહો કે જીવી લેજે મારી યાદ માં
યાદ આવેજો મારી તો થોડું રોઈ લેજે યાદ માં
હાથ જાલી ને તમે હૈયા માં વસાયા
પછી દિલ તોડી ને રોવા ના દાડા લાયા
હો હો સાયબા ભોળા બની ને ભવ ભવ ના સબંધ બાંધીયા
એકલા મેલીને મને તમે આજ હાલિયા
હાથ માં હાથ લઇ પોતાના રે માન્યા
હવે કેમ બનો છો મારા થી અજાણ્યા
હાથ માં હાથ લઇ પોતાના રે માન્યા
હવે કેમ બનો છો મારા થી અજાણ્યા
હવે એવું ના કહો કે જીવી લેજે મારી યાદ માં
યાદ આવેજો મારી તો થોડું રોઈ લેજે યાદ માં
જિંદગી થી દૂર કર્યા દિલ થી ના કરતા
તૂટેલા દિલ ની વાતો કોઈ ને ના કહેતા
હો..હો તમે તો ભૂલી ગયા આપેલા વાયદા
નજર સામે આજે તૂટ્યા મારા સપના
હો ભગવાન માની ને તમને રે પૂજ્યા
તોયે તમારા દિલ માં પારકા રે વસીયા
ભગવાન માની ને તમને રે પૂજ્યા
તોયે તમારા દિલ માં પારકા રે વસીયા
હવે એવું ના કહો કે જીવી લેજે મારી યાદ માં
યાદ આવે જો મારી તો થોડું રોઈ લેજે યાદ માં
તમારા ભરોસે અમે રહ્યા મારા સાયબા
તમારા ભરોસે અમે રહ્યા મારા સાયબા
હવે ના કહો કે જીવી લેજે મારી યાદ માં
યાદ આવેજો મારી તો થોડું રોઈ લેજે યાદ માં
હવે એવું ના કહો કે જીવી લેજે મારી યાદ માં