Thursday, 9 January, 2025

Majboor Hato Tu Ke Hato Bewafa Lyrics | Kajal Maheriya

105 Views
Share :
Majboor Hato Tu Ke Hato Bewafa Lyrics | Kajal Maheriya

Majboor Hato Tu Ke Hato Bewafa Lyrics | Kajal Maheriya

105 Views

હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા
હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા
હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા
મજબૂર હતો તું કે હતો બેવફા
મજબૂર હતો તું કે હતો બેવફા

હો એક વાત કહેતો જજે તું જતા જતા
એક વાત કહેતો જજે તું જતા જતા
મજબૂર હતો તું કે હતો બેવફા

હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા
હો તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા
મજબૂર હતો તું કે હતો બેવફા
મજબૂર હતો તું કે હતો બેવફા

પ્રેમ મારો સાચો હતો પણ મારો વાંક નતો
કેમ કર્યું આવું અમે સમજી ના શક્યા
તારો મારો એ રીસ્તો કેટલો અતૂટ હતો
દિલથી દિલનો નાતો કેમ તોડીને ગયા

પ્રેમ મારો કેમ તમે પડતો મેલી ગ્યા
પ્રેમ મારો કેમ તમે પડતો મેલી ગ્યા
તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા
મજબૂર હતો તું કે હતો બેવફા
મજબૂર હતો તું કે હતો બેવફા

એ આંધળો વિશ્વાસ હતો તારા પર મને ઘણો
કેમ મને તરછોડી કહી દે તું જરા
હો તારા માટે મે તો મારા પોતાના ઠુકરાવી દીધા
કેમ મારી લાગણી દુભાવીને ગયા

હો કયા રે કારણીયે મને તરછોડી ગયા
હો કયા રે કારણીયે મને તરછોડી ગયા
તારા મારા પ્રેમમાં કોણી હતી ખતા
મજબૂર હતો તું કે હતો બેવફા

હો એક વાત કહેતો જજે તું જતા જતા
એક વાત કહેતો જજે તું જતા જતા
મજબૂર હતો તું કે હતો બેવફા
મજબૂર હતો તું કે હતો બેવફા
મજબૂર હતો તું કે હતો બેવફા

મજબૂર હતો હું નતો બેવફા
મજબૂર હતો હું નતો બેવફા.

English version

Ho tara mara premma koni hati khata
Ho tara mara premma koni hati khata
Ho tara mara premma koni hati khata
Majboor hato tu ke hato bewafa
Majboor hato tu ke hato bewafa

Ho aek vat kaheto jaje tu jata jata
Aek vat kaheto jaje tu jata jata
Majboor hato tu ke hato bewafa

Ho tara mara premma koni hati khata
Ho tara mara premma koni hati khata
Majboor hato tu ke hato bewafa
Majboor hato tu ke hato bewafa

Prem maro sacho hato pan maro vank na hato
Kem karyu aavu ame samaji na sakya
Taro maro ae risto ketalo atut hato
Dilthi dilno nato kem todine gaya

Prem maro kem tame padto meli gya
Prem maro kem tame padto meli gya
Tara mara premma koni hati khata
Majboor hato tu ke hato bewafa
Majboor hato tu ke hato bewafa

Ae andhado vishvas hatotara par mane ghano
Kem mane tarchhodi kahi de tu jara
Ho tara mate me to mara potana thukravi didhya
Kem mari lagani dubhavine gaya

Ho kaya re karniye mane tarchhodi gaya
Ho kaya re karniye mane tarchhodi gaya
Tara mara premma koni hati khata
Majboor hato tu ke hato bewafa

Ho aek vat kaheto jaje tu jata jata
Aek vat kaheto jaje tu jata jata
Majboor hato tu ke hato bewafa
Majboor hato tu ke hato bewafa
Majboor hato tu ke hato bewafa

Majboor hato hu nato bewafa
Majboor hato hu nato bewafa.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *