Sunday, 22 December, 2024

Majburi Mara Prem Ni Lyrics | Ashok Thakor | Royal Digital

127 Views
Share :
Majburi Mara Prem Ni Lyrics | Ashok Thakor | Royal Digital

Majburi Mara Prem Ni Lyrics | Ashok Thakor | Royal Digital

127 Views

હો લેખ રે લખ્યા છે જોને કેવા રે
હો લેખ રે લખ્યા છે જોને કેવા રે વિધાતાએ
પ્રેમી પંખીડા બેઉ તડપે છે મળવાની આશાએ
લેખ રે લખ્યા છે જોને કેવા રે વિધાતા એ
પ્રેમી પંખીડા બેઉ તડપે છે મળવાની આશાએ

હો મળી છે બેઉને વિજોગની વેદના
મળી છે બેઉને વિજોગની વેદના
તોયે બેઠ્યાં એ જોને રે મળવાની આશાએ
તોયે બેઠ્યાં એ જોને રે મળવાની આશાએ

હો એક બીજાને જોવા રે એતો તડપી રહ્યા છે
હો એકબીજાની યાદોમાં એતો રોઈ રહ્યા છે
હો કેવી મજબૂરી છે એકબીજાથી દુરી છે
કેવી મજબૂરી છે એકબીજાથી દુરી છે
તડપે દિવસ અને રાત

હો લેખ રે લખ્યા છે જોને કેવા રે વિધાતાએ
પ્રેમી પંખીડા બેઉ તડપે છે મળવાની આશાએ

હો કુદરતની એ કસોટી એ એતો કેવા ચઢ્યા છે
હો સાચા રે પ્રેમની જુદાઈમાં ઘણા પ્રેમી મર્યા છે
બેચેન થઇ ફરે છે રોઈ રોઈ યાદ કરે છે
બેચેન થઇ ફરે છે રોઈ રોઈ યાદ કરે છે
કરે રોજ મળવાની દુવા

હો લેખ રે લખ્યા છે જોને કેવા રે વિધાતાએ
પ્રેમી પંખીડા બેઉ તડપે છે મળવાની આશાએ
લેખ રે લખ્યા છે જોને કેવા રે વિધાતાએ
પ્રેમી પંખીડા બેઉ તડપે છે મળવાની આશાએ.

English version

Ho lekh re lakya chhe jone keva re
Ho lekh re lakya chhe jone keva re vidhataae
Premi pankhida beu tadpe chhe madvani aashaae
Lekh re lakya chhe jone keva re vidhataae
Premi pankhida beu tadpe chhe madvani aashaae

Ho madi chhe beune vijogni vedna
Madi chhe beune vijogni vedna
Toye bethya ae jone re madvani aashaae
Toye bethya ae jone re madvani aashaae

Ho aek bijane jova re aeto tadpi rahya chhe
Ho aekbijani yaadma aeto roi rahya chhe
Ho kevi majburi chhe aekbijathi duri chhe
Kevi majburi chhe aekbija thi duri chhe
Tadpe divas ane rat

Ho lekh re lakya chhe jone keva re vidhataae
Premi pankhida beu tadpe chhe madvani aashaae

Ho kudratni ae kasoti ae aeto keva chadhya chhe
Ho sacha re premni judaima ghana premi marya chhe
Bechen thai fare chhe roi roi yaad kare chhe
Bechen thai fare chhe roi roi yaad kare chhe
Kare roj madvani duva

Ho lekh re lakya chhe jone keva re vidhataae
Premi pankhida beu tadpe chhe madvani aashaae
Lekh re lakya chhe jone keva re vidhataae
Premi pankhida beu tadpe chhe madvani aashaae.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *