Tuesday, 25 March, 2025

Mama Mari Padma Ne Kejo Lyrics in Gujarati

2947 Views
Share :
Mama Mari Padma Ne Kejo Lyrics in Gujarati

Mama Mari Padma Ne Kejo Lyrics in Gujarati

2947 Views
TitlePadma – પદમાં (વીર માંગડાવાળા ની પ્રેમ કથા)
SingerPankaj Mistry
Music, Mix & MasterJackie Gajjar
LyricsJigar Jesangpura, Janak Jesangpura
ProducerBabu Susra (7046660191)
Vocal Recorded ByAkkiy Barot
RecordingSargam Music Studio, Patan
LanguageGujarati
GenreTraditional Folk Song
Video / Edit ByJackie Gajjar
Music Label & CopyrightDhenu Music

મામા મારી પદમાં ને કેજો | Mama Mari Padma Ne Kejo Lyrics Gujarati

પણ પદમાં
પદમાં એ ચોપાટ પાથરી
અરેરે જોને ખેલવા પ્રીત્યું ના ખેલ
પણ માંગડો
માંગડો રમે રણ મેદાનમાં

અરેરે આજ જીવન મરણ ના ખેલ
અરેરે આજ જીવન મરણ ના ખેલ

મામા મારી પદમાં ને કેજો મારા છેલ્લા રામ રામ
આ ખોળીયે થી જીવ જાતો રેશે રે માણારાજ
મામા અધૂરી રેશે એની મારી પાકી પ્રીત
આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણારાજ

મામા મારી પદમાં ને કેજો મારા ઝાઝા કરીને જુહાર
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ
અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ

પણ વહમાં
વાયા વાયરા
અરેરે મામા કેમ કરી આડો થઉં
કે મારી પદમાં
પદમાં જોડે હોત તો

અરેરે એના ખોળા માં દેહ છોડી દઉં
અરેરે એના ખોળા માં દેહ છોડી દઉં

આટલા હશે એના મારા જોડે રેવાના લેખ
એને કેજો રડી રડી દુખી ના થાતી માણારાજ
મારા વગર એનો જીવડો જીવતે જીવ જુરશે
બારણીયે બેસી જોશે વાટડી રે માણારાજ

મામા મન જોશે નહિ તો રોશે આહૂંડાની ધાર
ઝરૂખે બેસી જોશે વાટડી રે માણારાજ
કે આ ખોળિયે થી જીવ જાતો રેશે રે માણારાજ

હા આ હા આ
આ આ આ હા

પણ તારું
મારું કંઈ હાલ્યું નહિ
અરેરે મારા રામ ને ગમ્યું એ થયું
કે પણ વેરણ
વેરણ થયો દાડો આ

અરેરે આતો કાળ નું ચોઘડિયું રમી ગયું
અરેરે આતો કાળ નું ચોઘડિયું રમી ગયું

મામા અધવચ્ચે ટુટી મારા પ્રેમ ની દોર
વિખુટો પડ્યો મારો પ્રેમ રે માણારાજ
ભલે પૂરા ના થ્યા તારા મારા પ્રેમ ના લેખ
મને યાદ કરી ના રડતી રે માણારાજ

મામા મારી પદમાં ને જઈ ને તમે કેજો આટલી વાત
આવતાં ભવે ફરી મળશું રે માણારાજ
પદમાં આવતાં ભવે પાછા ફરી મળશું રે માણારાજ

Mama Mari Padma Ne Kejo Lyrics – English Version

Pan padmaa
Padmaa ae chopat pathari
Arere jone khelva prityu na khel
Pan mangado
Mangado rame ran medan ma

Arere aaj jivan maran na khel
Arere aaj jivan maran na khel

Mama mari padmaa ne kejo mara chhela ram ram
Aa khodiye thi jiv jato rese re manaraj
Mama adhuri rese eni mari paki prit
Aa praan kera pankhi udi jase re manaraj

Mama mari padmaa ne kejo mara jhajha karine juhar
Adhuri rahi mari pitadi re manaraj
Adhuri rahi mari pitadi re manaraj

Pan vahmaa
Vaya vayra
Arere mama kem kari aado thau
Ke mari padmaa
Padmaa jode hot to

Arere ena khoda ma deh chodi dau
Arere ena khoda ma deh chodi dau

Aatla hase ena mara jode revana lekh
Ene kejo radi radi dukhi na thati manaraj
Mara vagar eno jivdo jivte jiv jurse
Baraniye besi jose vatadi re manaraj

Mama man jose nahi to rose aahuda ni dhaar
Zarukhe besi jose vatadi re manaraj
Ke aa khodiye thi jiv jato rese re manaraj

Ha aa ha aa
Aa aa aa ha

Pan taru
Maru kai halyu nahi
Arere mara ram ne gamyu ae thayu
Ke pan veran
Veran thayo dado aa

Arere aato kaal nu chogadiyu rami gayu
Arere aato kaal nu chogadiyu rami gayu

Mama adhvache tuti mara prem ni dor
Vikhuto padyo maro prem re manaraj
Bhale pura na thya tara mara prem na lekh
Mane yaad kari na radti re manaraj

Mama mari padmaa ne jai ne tame kejo aatali vaat
Aavta bhave fari madshu re manaraj
Padmaa aavta bhave pacha fari madshu re manaraj

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *