Mamo Aayo Plane Maa Bhano Aayo Train Maa Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Mamo Aayo Plane Maa Bhano Aayo Train Maa Lyrics in Gujarati
By Gujju17-06-2023
એ હેડ મોમા
હેડ ભોણા
હેડ મોમા
અરે હેડ ભોણા
એ મોમો આયો પ્લેનમાં
ભોણો આયો ટ્રેનમાં
હેડ મોમા
હેડ ભોણા
હેડ મોમા
અરે હેડ ભોણા
એ મોમો આયો પ્લેનમાં
ભોણો આયો ટ્રેનમાં
હે લડું બન્યા ઘીના ખાવા જાવું કેકમાં
હેડ મોમા
હેડ મોમા
લંડન દુબઇ અમેરિકા જોયા દેશ-વિદેશમાં
બધાથી અનમોલ છે ગબબર ભારત મારા દેશમાં
લંડન દુબઇ અમેરિકા જોયા દેશ-વિદેશમાં
બધાથી અનમોલ છે ગબબર ભારત મારા દેશમાં
હેડ મોમા
હેડ મોમા
હે જગ અખાની માતા છે જેનું નામ અંબા માતા છે
હે જગ અખાની માતા છે જેનું નામ જંગદબા માતા છે
અંબાજી દૂર છે જાવાની જરૂર છે
અંબાજી દૂર છે જાવાની જરૂર છે
ગુજરાતનું નાનકડું ગામ ખેડબ્રહ્મા
ત્યાં સાક્ષાત બિરાજતા માં જંગદબા
દાંતાના રાજા માના દર્શન કરવા જાતા
દર્શન કરી માને કરતા રોજ કાલા વાલા
હે આવો ખેડબ્રહ્માથી મારા દાંતામાં
અમર થઇ જાશે મારો બનાહકોઠોમાં
હેડ મોમા
હેડ મોમા
હે જગ અખાની માતા છે જેનું નામ અંબા માતા છે
હે જગ અખાની માતા છે જેનું નામ જંગદબા માતા છે
એક બે ત્રણ ચાર અંબામાનો જય જયકાર
એક બે ત્રણ ચાર અંબામાનો જય જયકાર
હે રાજાનો રાજીપો જોઈ અંબા થાય રાજી
દાંતા કેરા માર્ગે હેંડ્યા મારા માજી
હે પગ કેરા જાંજર માંના બંધ થયા સાંભળાતા
રાજાને થયું માં પાછળ નથી આવતા
હે આકાશ માંથી પડકાર રાજાને સંભળાયા
હું બેસી ગઈ ગબબર ગોખે આરાસુર ગામમાં
આકાશ માંથી પડકાર રાજાને સંભળાયા
હું બેસી ગઈ ગબબર ગોખે આરાસુર ગામમાં
હે જગ અખાની માતા છે જેનું નામ અંબા માતા છે
હે જગ અખાની માતા છે જેનું નામ જંગદબા માતા છે
હેડ મોમા
અરે હેડ ભોણા
હેડ મોમા
અરે હેડ ભોણા