Khota Tara Vayda Kasmo Khoti Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Khota Tara Vayda Kasmo Khoti Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
હો પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદાને કસમો ખોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદાને કસમો ખોટી
હો મળવાનું કઈ મને મળવાનું ટાળે તું
કેવી રીતે માનું હું પોતાની માને તું
હો પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદાને કસમો ખોટી
ખોટા તારા વાયદાને કસમો ખોટી
હો દીધેલા કોલ તું ભુલી ગયો
અધવચ્ચે મને તું મુકી ગયો
હો મળી જશે તને પ્રેમી અનેક
સાચો પ્રેમ મળે છે જિંદગીમાં એક
હો ખોટો તારો પ્રેમ ને લાગણી છે ખોટી
તુંટ્યા મારા અરમાન આશા તુંટી
હો પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદાને કસમો ખોટી
ખોટા તારા વાયદાને કસમો ખોટી
નામ તારૂં રૂદિયે લખ્યું હતું
તારૂં સપનું મેં જોયું હતું
હો સાચો પ્રેમ કોઈને મળતો નથી
સાથે ચાલનારા સાથે હોતા નથી
હો ખોટો છે પ્રેમ સૌનો રીત છે ખોટી
તૂટ્યા મારા સપના ને નીંદર તૂટી
હો પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
હો ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી