Saturday, 27 July, 2024

મન ભજી લે મોહન પ્યારાને

221 Views
Share :
મન ભજી લે મોહન પ્યારાને

મન ભજી લે મોહન પ્યારાને

221 Views

મન ભજી લે મોહન પ્યારાને,
પ્યારાને મોરલીવાળાને … મન ભજી લે.

સાત સમંદર તરી તરી આવ્યો,
ડૂબી મર મત આરા મેં. … મન ભજી લે.

મનુષા દેહ મળેલો છૂટવા,
શું ભૂલ્યો ભમે ઘરબારામેં ? … મન ભજી લે.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હરિ ભજી લે યે વારામેં. … મન ભજી લે.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *