Sunday, 22 December, 2024

મન તુમ ભજન કરો

342 Views
Share :
મન તુમ ભજન કરો

મન તુમ ભજન કરો

342 Views

મન તુમ ભજન કરો જગ આઈકૈ.

દુર્લભ સાજ મુક્તિ દેહી, ભૂલે માયા પાઈકૈ,
લગી હાટ સૌદા કબ કરિહૌ, કા કરિહૌ ઘર જાઈકૈ… મન તુમ

ચતુર ચતુર સબ સૌદા કીન્હા, મૂરખ મૂલ ગંવાઈકૈ,
કહૈ કબીર સુનો ભાઈ સાધો, ગુરૂકે ચરણ ચિત લાઈકૈ…મન તુમ.

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ સંસારને એક હાટડીની ઉપમા આપે છે અને માનવને એક ગ્રાહકની ઉપમા આપી કહે છે કે હે માનવ, તું આ બજારમાં આવ્યો છે, જ્યાં અનેક હાટડીઓ લાગેલી છે. એમાં માયા પણ મળે છે ને મુક્તિ પણ મળે છે. તું સમજદારીથી સોદો કર અને મુક્તિ મેળવી લે. જો તું નાશવંત સાંસારિક પદાર્થો પાછળ પડશે અને એને મેળવવા માટેના પ્રયત્ન કરશે તો તારા જેવો મુરખ બીજો નહીં હોય. કારણ આ માનવ જન્મ પૂરો થયા પછી તું પાછો તારે ઘેર પાછો ફરશે તો ત્યાં તારાથી મુક્તિ માટેના પ્રયત્નો નહીં કરાય. એથી સમજદારી એમાં છે કે તું ગુરુના ચરણમાં ચિત્ત લગાવીને મુક્તિનો સોદો કરી લે.

English

man tum bhajan karo jag aaeekai.

durlabh saj mukti dehi,
bhoole maya paeekai,
lagi hat sauda kab karihau,
ka karihau ghar jaeekai… man tum

chatur chatur sab sauda keenha,
moorakh mool ganvaeekai,
kahai kabir suno bhai sadho,
guru ke charan chit laeekai…man tum.

Hindi

मन तुम भजन करो जग आईकै.

दुर्लभ साज मुक्ति देही, भूले माया पाईकै,
लगी हाट सौदा कब करिहौ, का करिहौ घर जाईकै… मन तुम

चतुर चतुर सब सौदा कीन्हा, मूरख मूल गंवाईकै,
कहै कबीर सुनो भाई साधो, गुरूके चरण चित लाईकै…मन तुम

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *