Friday, 14 June, 2024

મંડપ જોયા તારા આંગણે Lyrics in Gujarati -Rakesh Barot

144 Views
Share :
મંડપ જોયા તારા આંગણે Lyrics in Gujarati -Rakesh Barot

મંડપ જોયા તારા આંગણે Lyrics in Gujarati -Rakesh Barot

144 Views

યે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે
હે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે
પરને ત્યારે પોની આયા પોપણે હો જીરે
યે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે
પરને ત્યારે પોની આયા પોપણે હો જીરે

હો ઉગમણે થી આવશે તારી જોન રે
ઉતરશે નઈ ગળે મારા ધાન રે
ઉગમણે થી આવશે તારી જોન રે
ઉતરશે નઈ ગળે મારા ધાન રે

એ બબુડો તારો રોશે બેસી બોકડે હો જીરે
એ મેતો મંડપ
એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે

હો પાટણ નું પટોળુ પેરી ચોરી માં આવશે
ગોમની ગોઠેનો તારા હારું ગિફ્ટ લાવશે
ઓ તારા જોડે બેનપણી હઉ સેલ્ફી રે પડાવશે
હાથ પીળા કરી ગોર હ…

વર્ના લઈને આવશે તારો વર રે
પેરસો ગોડી પારકુ પાનેતર રે
વર્ના લઈને આવશે તારો વાર રે
પેરસો ગોડી પારકુ પાનેતર રે

હો બેઠા રેસુ મેલી હાથ લમને હો જીરે
એ મેતો મંડપ
એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે

હો તારી વિદાઇ ગોમના ગોદરે રે થાશે
સુ થશે મારા જીવ કારો કેર વર્તાશે
હો જીવન ને મોત વચ્ચે જીવ જોલા ખાસે
તડપી તડપી ખોળિયું મોત ને ભેટી જાશે

હે પૈણી જસો હાહરીયા ની વાટે રે
અમે જાસુ જુના સમશાન ઘાટ રે
પૈણી જસો હાહરીયા ની વાતે રે
અમે જાસુ જુના સમશાન ઘાટ રે…

હે હગા વાલા આવશે રોવા લાકડે હો જીરે
એ મેતો મંડપ
એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે
પરણે ત્યારે પોની આયા પોપને હો જીરે
એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *