Mane Mushkeli Jyare Pade Lyrics – Master Rana
By-Gujju20-05-2023
2004 Views
Mane Mushkeli Jyare Pade Lyrics – Master Rana
By Gujju20-05-2023
2004 Views
સાથે હોય જયારે બે સંગાથી
ગજ-ગજ ફૂલે ત્યારે મારી છાતી…
જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું

મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું
યૌવન જયારે હવે અંગમાં છલકે
પાપો કરતાં કદી મુખડું મલકે
યૌવન જયારે હવે અંગમાં છલકે
પાપો કરતાં કદી મુખડું મલકે
જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું
જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું
મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું
અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું
દુઃખમાં હું યાદ કરું
દુઃખ…
આ પણ જુઓ: