Sunday, 22 December, 2024

MANE YAAD CHE NE TAME BHULI GAYA LYRICS | KAJAL MAHERIYA

122 Views
Share :
MANE YAAD CHE NE TAME BHULI GAYA LYRICS | KAJAL MAHERIYA

MANE YAAD CHE NE TAME BHULI GAYA LYRICS | KAJAL MAHERIYA

122 Views

પુરી થઇ વાતો ને મુલાકાતો
બસ રહી ગઈ છે હવે ફરિયાદો
પુરી થઇ વાતો ને મુલાકાતો
બસ રહી ગઈ છે હવે ફરિયાદો

કોઈ પૂછનાર નથી આંસુ લૂછનાર નથી
કોઈ પૂછનાર નથી આંસુ લૂછનાર નથી

મને યાદ છે ને તમે ભૂલી ગયા
મને યાદ છે ને તને ભૂલી ગયા
હો પુરી થઇ વાતો ને મુલાકાતો
બસ રહી ગઈ છે હવે ફરિયાદો

હો યાદ કરો તમે એ દિવસો ને
સોગંદ ખવરાવતા કે કાલે મળશો ને
હો યાદ કરો તમે એ દિવસો ને
સોગંદ ખવરાવતા કે કાલે મળશો ને

હો થોડી દયા કરો ભગવાન થી ડરો
થોડી દયા કરો ભગવાન થી ડરો

મને યાદ છે ને તમે ભૂલી ગયા
મને યાદ છે ને તમે ભૂલી ગયા
હો પુરી થઇ વાતો ને મુલાકાતો
બસ રહી ગઈ છે હવે ફરિયાદો

હો ક્યાંથી કામ કરે આ પ્રેમ ના પુરાવા
વકીલ અને જજ અલ્યા હોય તારા જેવા
હો ક્યાંથી કામ કરે મારા પ્રેમ ના પુરાવા
વકીલ અને જજ અલ્યા હોય તારા જેવા

હો નથી ભૂલવાની બીમારી
તે કરી છે ગદારી
નથી ભૂલવાની બીમારી
તે કરી છે ગદારી

મને યાદ છે ને તમે ભૂલી ગયા
મને યાદ છે ને તમે ભૂલી ગયા
પુરી થઇ વાતો ને મુલાકાતો
બસ રહી ગઈ છે હવે ફરિયાદો

કોઈ પૂછનાર નથી આંસુ લૂછનાર નથી
કોઈ પૂછનાર નથી આંસુ લૂછનાર નથી

મને યાદ છે ને તમે ભૂલી ગયા
હો મને યાદ છે ને તમે ભૂલી ગયા
મને યાદ છે ને તમે ભૂલી ગયા

English version

Puri thai vaato ne mulakato
Bas rahi gai chhe have fariyaado
Puri thai vaato ne mulakato
Bas rahi gai chhe have fariyaado

Koi puchnaar nathi aasu luchnaar nathi
Koi puchnaar nathi aasu luchnaar nathi

Mane yaad chhe ne tame bhuli gaya
Mane yaad chhe ne tame bhuli gaya
Ho puri thai vaato ne mulakato
Bas rahi gai chhe have fariyaado

Ho yaad karo tame ae divaso ne
Sogand khavravata ke kale malsho ne
Ho yaad karo tame ae divaso ne
Sogand khavravata ke kale malsho ne

Ho thodi daya karo bhagwan thi daro
Thodi daya karo bhagwan thi daro

Mane yaad chhe ne tame bhuli gaya
Mane yaad chhe ne tame bhuli gaya
Ho puri thai vaato ne mulakato
Bas rahi gai chhe have fariyaado

Ho kyathi kaam kare aa prem na purava
Vakil ane jaj alya hoy tara jeva
Ho kyathi kaam kare mara prem na purava
Vakil ane jaj alya hoy tara jeva

Ho nathi bhulvani bimari
Te kari chhe gadari
Nathi bhulvani bimari
Te kari chhe gadari

Mane yaad chhe ne tame bhuli gaya
Mane yaad chhe ne tame bhuli gaya
Puri thai vaato ne mulakato
Bas rahi gai chhe have fariyaado

Koi puchnaar nathi aasu luchnaar nathi
Koi puchnaar nathi aasu luchnaar nathi

Mane yaad chhe ne tame bhuli gaya
Ho mane yaad chhe ne tame bhuli gaya
Mane yaad chhe ne tame bhuli gaya

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *