Saturday, 13 December, 2025

Mangiti Wafai Ne Mali Bewfai Lyrics in Gujarati

127 Views
Share :
Mangiti Wafai Ne Mali Bewfai Lyrics in Gujarati

Mangiti Wafai Ne Mali Bewfai Lyrics in Gujarati

127 Views

હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
માનીતી જાન પણ તુ નિકલી હરજાઇ
મારી બાહોં મા રહી ને ખેલ ખેલ  જાય
 હોમી નજારે મારા બિજની તુ થા
 
હો તુ કોઈને હસવે ને કોઈ રડાવે
આ મતલબ નો પ્રેમ તુ કોન રે જતાવે
હો તુ કોઈને હસવે ને કોઈ ને રડાવે
આ મતલબ નો પ્રેમ તુ કોન રે જતાવે
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ

હો ચાંદ જેવા મુખડા ઉપર કાળો એક ડાગ છે
 કાળા એના દિલ માં ભરી નફરત ની આગ છે  
હો લાલ એના હોથ પાછળ ઝેરી એની જીભ છે
એજ  જીભે મીઠુ બોલી લે છે સૌના જીવ ઇ
હો આખોં માં આખો રાખી ખોટુ બોલી જાય
હસાતા મોઢે એતો દગો કરી જાયે
 
હો ખોટા આસુંડા કાઢી કોને ભર્માવે
 આ માતલાબ નો પ્રેમ તુ કોને હમજાવે
હો તુ કોઈને હસવે ને કોઈ રડાવે
આ મતલબ નો પ્રેમ તુ કોન રે જતાવે
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
 
હો પ્રેમ માં પાગલ કરી પેલા તમને રખડાવસે
જુઠી કાસમો આપિ તમને પ્રેમ એ પડાશે
હો ઝેર નાખી ખુની હાથે તમને એ  જમાડશે
પછી તમને મારતો મેલી બીજેને ફાસાવાસે
 
હો જ્યારે મતલબ એનો પુરો થઈ  જાય
પછી વિશ્વાશનો  આઘાત કરી જાય
હો તુ કોઈ ને સતાવે તુ કોઈ ને માનવે
આ મતલબ નો પ્રેમ તુ કોન રે જતાવે
હો તુ કોઈને હસવે ને કોઈ રડાવે
આ મતલબ નો પ્રેમ તુ કોન રે જતાવે
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *