Wednesday, 25 June, 2025

Mara Dil Na Dhabkare Taru Nom Lyrics in Gujarati

181 Views
Share :
Mara Dil Na Dhabkare Taru Nom Lyrics in Gujarati

Mara Dil Na Dhabkare Taru Nom Lyrics in Gujarati

181 Views

મારા દિલના ધબકારે તારૂ નોમ
મારા દિલના ધબકારે તારૂ નોમ
મારા દિલના ધબકારે તારૂ નોમ
તું મળે મને તો આ દુનિયાનું શું કોમ

તું મારા દિલમાંને હું છું તારા દિલમાં
તું મારા દિલમાંને હું છું તારા દિલમાં
અમને ભેળા જોઈને બળે ગોમ
અમને ભેળા જોઈને બળે ગોમ
તું મળે મને તો આ દુનિયાનું શું કોમ
અલ્યા તું મળે મને તો આ દુનિયાનું શું કોમ

હું તારી હિરોઈન તું છે હીરો મારો
તારા વિના ના જાય દિવસ આ મારો
હું તારી હિરોઈન તું છે હીરો મારો
તારા વિના ના જાય દિવસ આ મારો

તું મારી  યાદમાંને તું છે મારા દિલમાં
તું મારી  યાદમાંને તું છે મારા દિલમાં
તને પામવાનો છે અરમાન
તને પામવાનો છે અરમાન
તું મળે મને તો આ દુનિયાનું શું કોમ

મારા દિલના ધબકારે તારૂ નોમ
મારા દિલના ધબકારે તારૂ નોમ
તું મળે મને તો આ દુનિયાનું શું કોમ
અરે તું મળે મને તો આ દુનિયાનું શું કોમ

તું જો રિસાઈ તો જાય જીવ મારો
તારા વિના નથી બીજો કોઈ મારો
તું જો રિસાઈ તો જાય જીવ મારો
તારા વિના નથી બીજો કોઈ મારો

તું મારી યાદમાંને તું મારી વાતમાં
તું મારી યાદમાંને તું મારી વાતમાં
મારા હોઠો પર એક તારૂં નોમ
મારા હોઠો પર એક તારૂં નોમ
તું જો મળે મને તો આ દુનિયાનું શું કોમ

મારા દિલના ધબકારે તારૂ નોમ
મારા દિલના ધબકારે તારૂ નોમ
તું મળે મને તો આ દુનિયાનું શું કોમ
અલ્યા તું મળે મને તો આ દુનિયાનું શું કોમ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *