Mara Hata A Mara Na Rahya Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Mara Hata A Mara Na Rahya Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો મારા હતા એ મારા ના રહ્યા
હો …મારા હતા એ મારા ના રહ્યા
એમના દિલમાં જોઈ ના દયા
એના મારા બોલવાના સબંધ ના રહ્યા
હો એના મારા બોલવાના સબંધ ના રહ્યા
હો દિલમો હતા એ દુર થઇ ગયા
અધૂરા પ્રેમના ઓરતા રહ્યા
એના મારા બોલવાના સબંધ ના રહ્યા
હો મારા હતા એ મારા ના રહ્યા
એમના દિલમાં જોઈ ના દયા
એના મારા બોલવાના સબંધ ના રહ્યા
જાનુ જોડે બોલવાના સબંધ ના રહ્યા
હો દિલ તારી યાદોમા રડે ફરિયાદોમા
તારા વગર નથી ચેન હવે રાતોમા
હો મજબુર દિલ મારૂં એકલું પડ્યું છે
રોજ તને યાદ કરી પળ પળ રડ્યું છે
હો કાળજાના મારા હવે કટકા થઇ ગયા
જિંદગીથી મારી એ રવાના થયા
ગોંડી જોડે બોલવાના સબંધ ના રહ્યા
હો એના મારા બોલવાના સબંધ ના રહ્યા
હો રોજ રોજ કેતા તા તમે મને ભુલતા ના
આવું કેનારા કેમ પલમા બદલાણા
હો પ્રેમના નામે આજે નફરત થઇ ગઈ છે
વફા કરનારી આજે બેવફા થઇ ગઈ છે
હો દિલથી દિલના આજ તાર તુટી ગયા
કિસ્મત જાણે આજ મારા ફુટી ગયા
એના મારા બોલવાના સબંધ ના રહ્યા
હો …મારા હતા એ મારા ના રહ્યા
એમના દિલમાં જોઈ ના દયા
જાનુ જોડે બોલવાના સબંધ ના રહ્યા
હો એના જોડે બોલવાના સબંધ ના રહ્યા
તારા મારા કોઈ હવે સબંધ ના રહ્યા