Sunday, 22 December, 2024

MARI HARI DAV KARI GAI LYRICS | RAKESH BAROT

116 Views
Share :
MARI HARI DAV KARI GAI LYRICS | RAKESH BAROT

MARI HARI DAV KARI GAI LYRICS | RAKESH BAROT

116 Views

એ કરી ને કરાર એ ફરાર થઇ ગઈ
એ બેવફા ને લત રે દોલત ની લાગી ગઈ
એ કરી ને કરાર એ ફરાર થઇ ગઈ
બેવફા ને લત રે દોલત ની લાગી ગઈ
રૂપિયા એ તમામ મારા ચાવ કરી ગઈ
રૂપિયા એ તમામ મારા ચાવ કરી ગઈ

એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ
એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ હા હા
એ કરી ને કરાર એ ફરાર થઇ ગઈ
બેવફા ને લત રે દોલત ની લાગી ગઈ
રૂપિયા એ તમામ મારા ચાવ કરી ગઈ
રૂપિયા એ તમામ મારા ચાવ કરી ગઈ
એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ
એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ

હો વાહે વાહે એની ફરતા હતા
પ્રેમ એને આંધળો કરતા હતા
હો માંગતી જે હાજર એ કરતા અમે
ફરમાઈશો પુરી કરતા અમે
લૂંટી ને બરબાદ એ કંગાળ કરી ગઈ
લૂંટી ને બરબાદ એ કંગાળ કરી ગઈ

એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ
એ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ

હો નવો નિશાળીઓ હમજી મને
હાલી ગઈ એતો છેતરી મને
કરવું શું મારે હમજાતું નથી
પડવું ના પ્રેમ ની જફા મોં કદી
એ હસ્તી મારી જિંદગી ને ખાખ કરી ગઈ
હસ્તી મારી જિંદગી ને ખાખ કરી ગઈ

એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ
એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ
એ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ

એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ
એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ

English version

Ae kari ne karar ae farar tahi gai
Ae bewafa ne lat re dolat ni lagi gai
Ae kari ne karar ae farar tahi gai
Bewafa ne lat re dolat ni lagi gai
Rupiya ae tamam mara chav kari gai
Rupiya ae tamam mara chav kari gai

Ek bewafa re mari hari daav kari gai
Ek bewafa re mari hari daav kari gai..ha ha
Ae kari ne karar ae farar thai gai
Bewafa ne lat re dolat ni lagi gai
Rupiya ae tamam mara chav kari gai
Rupiya ae tamam mara chav kari gai
Ek bewafa re mari hari daav kari gai
Ek bewafa re mari hari daav kari gai

Ho vahe vahe aeni farta hata
Prem aene aandhro karta hata
Ho mangti je hajar ae karta ame
Farmaisho puri karta ame
Luti ne barbad ae kangal kari gai
Luti ne barbad ae kangal kari gai

Ek bewafa re mari hari daav kari gai
Ae ek bewafa re mari hari daav kari gai

Ho navo nishrio hamji mane
Hali gai aeto chhetri mane
Karvu shu mare hamjatu nathi
Padvu na prem ni jafa mo kadi
Ae hasti mari jindagi ne khakh kari gai
Hasti mari jindagi ne khakh kari gai

Ek bewafa re mari hari daav kari gai
Ek bewafa re mari hari daav kari gai
Ae ek bewafa re mari hari daav kari gai

Ek bewafa re mari hari daav kari gai
Ek bewafa re mari hari daav kari gai

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *