Thursday, 26 December, 2024

MARI JAANU MANE YAAD KARE CHHE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT

147 Views
Share :
MARI JAANU MANE YAAD KARE CHHE LYRICS  | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT

MARI JAANU MANE YAAD KARE CHHE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT

147 Views

હો યાદ કરે સે મને યાદ કરે સે
હો યાદ કરે સે મને યાદ કરે સે
મારી જાનુડી મને યાદ કરે સે
હો અડધી રાતે હેડકી મને આવે સે
મારી જાનુડી મને યાદ કરે સે
હો ઓંખ ફરકે ને મારુ દલડું રડે સે
ઓંખ ફરકે ને મારુ દલડું રડે સે
મારી જાનુડી મને યાદ કરે સે
અરે યાદ કરે સે મને યાદ કરે સે
મારી જાનુડી મને યાદ કરે સે
મારી રે જાન મને યાદ કરે સે

હો મને લાગેશે એને ફાવતું નઈ હોય
મારા વગર એને ચાલતું નઈ હોય

હો હો અન્ન કે પોની એને ભાવતું નઈ હોય
જીગા વિના એને ગમતું નઈ હોય
હો જીવ થી વધારે મને લવ કરે સે
મારા વગર ના ઘડી એ રહે સે
મારી જાનુડી મને યાદ કરે સે
હે યાદ કરે સે મને યાદ કરે સે
મારી જાનુડી મને યાદ કરે સે
મારી જાનુ મને યાદ કરે સે

હો રડતી હશે જાનુ મારા પ્રેમ માં
જીવતી હશે એતો મારી યાદો માં
હો હો લાગેશે મને આજે જાવું પડશે મળવા
મારી જાન ને જાવું મારે બાળવા
હો મને એ બાળસે તો જીવ એનો ઠરશે
મને જોઈ એને ટાઢક વર્ષે
મારી જાનુડી મને યાદ કરે સે
હે યાદ કરે સે મને યાદ કરે સે
મારી જાનુડી મને યાદ કરે સે
હો મારી જાન મને યાદ કરે સે
મારી જાનુડી મને યાદ કરે સે

English version

Ho yaad kare se mane yaad kare se
Ho yaad kare se mane yaad kare se
Mari janudi mane yaad kare se
Ho addhi rate hedki mane aave se
Mari janudi mane yaad kare se
Ho okh farke ne maru daldu rade se
Okh farke ne maru daldu rade se
Mari janudi mane yaad kare se
Are yaad kare se mane yaad kare se
Mari janudi mane yaad kare se
Mari re jaan mane yaad kare se

Ho mane lageshe aene favtu nai hoy
Mara vagar aene chaltu nai hoy

Ho ho ann-ke poni aene bhavtu nai hoy
Jiga vina aene gamtu nai hoy
Ho jiv thi vadhare mane love kare se
Mara vagar na ghadi ae rahe se
Mari janudi mane yaad kare se
He yaad kare se mane yaad kare se
Mari janudi mane yaad kare se
Mari janu mane yaad kare se

Ho radti hase janu mara prem maa
Jivti hase aeto mari yado maa
Ho ho lageshe mane aaje javu padse malva
Mari jaan ne javu mare barva
Ho mane ae balse to jiv aeno tharse
Mane joi aene tadhak varse
Mari janudi mane yaad kare se
He yaad kare se mane yaad kare se
Mari janudi mane yaad kare se
Ho mari jaan mane yaad kare se
Mari janudi mane yaad kare se

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *