Monday, 23 December, 2024

Mari Jaanune Kok Biju Lai Gayu Lyrics | Rohit Thakor

135 Views
Share :
Mari Jaanune Kok Biju Lai Gayu Lyrics | Rohit Thakor

Mari Jaanune Kok Biju Lai Gayu Lyrics | Rohit Thakor

135 Views

હો આમ સપનુ તો સપનુ રહી ગયુ
હે મારુ સપનુ તો સપનુ રહી ગયુ
હે મારુ સપનુ તો સપનુ રહી ગયુ
મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ

હે મારી ઓખો હોમુ આંસુ થઇ ગયુ
મારી ઓખો હોમુ આંસુ થઇ ગયુ
મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ
હો એની મારી વચ્ચે સો ગઉ નુ સેટૂ થઇ ગયુ
ભગવાન જાણે કેવું મારી સાથે થઇ ગયુ

હે મારા અરમાનો પર પોણી ફરી ગયુ
મારા અરમાનો પર પોણી ફરી ગયુ
મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ
એ મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ

હો હાચા મારા પ્રેમ ની પથારી ફરી ગઈ
પારકા ની હારે જાનુ ફેરા રે ફરી ગઈ
હો ભર્યા ભોણા મા આજે ધૂળ રે પડી ગઈ
જોઈ એને બીજા હારે ઓખો રે રડી ગઈ

હો એની મારી વચ્ચે કઈ ગટ તુ તુ
રાગ જોઈ એનો મારો હવ કોઈ ડરતું તુ

હે મારા પ્રેમ નુ કેવું પાનુ બેસી ગયુ
મારા પ્રેમ નુ કેવું પાનુ બેસી ગયુ
મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ
હે મારી દીકુ ને કોક બીજુ લઇ ગયુ

હો વોક નથી આમા તારો કે મારો
મોઢું દેખાડતા જાવ ગડીક તો ઉભા રો

હો નસીબે નોખા કરયા ઉગ્યો દી છે પાનો
લૂંટાઈ ગયો મારી ખુશી નો ખજાનો

હો જીવસુ અમે જ્યાં સુધી યાદ તન કરશુ
જીવ બારી કાયમ અમે થોડે થોડે મરસુ

હે મારા દિલ ઉપર કોડિયું ચમકઈ ગયુ
મારા દિલ ઉપર કોડિયું ચમકઈ ગયુ
મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ
એ મારી દીકુ ને કોક બીજુ લઇ ગયુ

હે આમ સપનુ તો સપનુ રહી ગયુ
મારુ સપનુ તો સપનુ રહી ગયુ
મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ
એ મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ
એ મારી જાનુ ને કોક બીજુ લઇ ગયુ.

English version

Ho aam sapnu to sapnu rahi gayu
He maru sapnu to sapnu rahi gayu
He maru sapnu to sapnu rahi gayu
Mari janu ne kok biju lai gayu

He mari okho homu aansu thai gayu
Mari okho homu aansu thai gayu
Mari janu ne kok biju lai gayu
Ho ani mari vache so gau nu setu thai gayu
Bhagvan jane kavu mari saathe thai gayu

He mara aarmano par poni fari gayu
Mara aarmano par poni fari gayu
Mari janu ne kok biju lai gayu
A mari janu ne kok biju lai gayu

Ho hacha mara prem ni pathari fari gai
Parka ni hare janu fera re fari gai
Ho bharya bhona ma aaje dhood re padi gai
Joi ane bija hare okho re radi gai

Ho ani mari vache kai gat tu tu
Raag joi ano maro hav koi dartu tu

He mara prem nu kevu panu basi gyu
Mara prem nu kevu panu basi gyu
Mari janu ne kok biju lai gayu
He mari diku ne kok biju lai gayu

Ho vok nathi ama taro ke maro
Modhu dekhadta jaav gadik to ubha ro

Ho naseebe nokha karya ugyo di che pano
Lutai gayo mari khushi no khazano

Ho jivsu ame jya sudhi yaad tan karsu
Jiv bari kayam ame thode thode marsu

He mara dil upar kodiyu chamkai gayu
Mara dil upar kodiyu chamkai gayu
Mari janu ne kok biju lai gayu
A mari diku ne kok biju lai gayu

He aam sapnu to sapnu rahi gayu
Maru sapnu to sapnu rahi gayu
Mari janu ne kok biju lai gayu
A mari janu ne kok biju lai gayu
A mari diku ne kok biju lai gayu.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *