MARO PREM ADHURO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
By-Gujju23-06-2023
MARO PREM ADHURO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
By Gujju23-06-2023
હો… મારો પ્રેમ અધૂરો તારા નામ રે વિના
હો… મારો પ્રેમ અધૂરો તારા નામ રે વિના
પ્રેમ અધૂરો તારા નામ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો… મારી વાતો અધુરી તારી સ્માઈલ રે વિના
વાતો અધુરી તારી સ્માઈલ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો… છોડી શકો પણ ભુલી નઈ શકો
યાદ આવશે જો મારી રહી નઈ શકો
હો… મારી સફર અધુરી તારા સાથ રે વિના
સફર અધુરી તારા સાથ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો… જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો… દૂર જવું હતું તો પાસે કેમ આવ્યા
તોડવા હતા તો સપના કેમ બતાવ્યા
હો… જીવવું નતું જોડે તો જીવનમાં કેમ આવ્યા
કઈ દો ને કોના માટે અમને રે ભુલાવ્યા
હો… ચાર ડગલાં પ્રેમના પંથે ચલાવી
અધવચ્ચે છોડીને દીધો રે ભુલાવી
મારા સપના અધુરા તને જોયા રે વિના
સપના અધુરા તને જોયા રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
એ જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો… ફરી ભલે ના મળ્યા રાધાને શ્યામ રે
તોયે જોડે લેવાય છે એમના રે નામ રે
હો… તારા નામ પાછળ મારૂં લખવું હતું નામ રે
ખબર નહીં કેમ જુદા કર્યા મારા રામ રે
હો… હાર નઈ માનું કોઈ પણ હિસાબે
પ્રેમનો ઇતિહાસ લખાશે કિતાબે
મારી જિંદગી અધુરી ફરી મળ્યા રે વિના
મારી જિંદગી અધુરી ફરી મળ્યા રે વિના
જેમ જીગો અધૂરો એની જાનુ રે વિના
હો… મારો પ્રેમ રે અધૂરો તારા નામ રે વિના
મારો પ્રેમ અધૂરો તારા નામ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના.
English version
Ho… Maro prem adhuro tara nam re vina
Ho… Maro prem adhuro tara nam re vina
Prem adhuro tara nam re vina
Jem radha adhuri aena shyam re vina
Ho… Mari vato adhuri tari smile re vina
Vato adhuri tari smile re vina
Jem radha adhuri aena shyam re vina
Ho… Chhodi shako pan bhuli nai shako
Yaad aavshe jo mari rahi nai shako
Ho… Mari safar adhuri tara sath re vina
Safar adhuri tara sath re vina
Jem radha adhuri aena shyam re vina
Ho… Jem radha adhuri aena shyam re vina
Ho… Dur javu hatu to pase kem aavya
Todva hata to sapna kem batavya
Ho… Jivvu natu jode to jivan ma kem aavya
Kai do ne kona mate amne re bhulavya
Ho… Char dagla prem na panthe chalavi
Adhvacche chhodi ne didho re bhulavi
Mara sapna adhura tane joya re vina
Sapna adhura tane joya re vina
Jem radha adhuri aena shyam re vina
Ae jem radha adhuri aena shyam re vina
Ho… Fari bhale na malya radha ne shyam re
Toye jode levay chhe aemna re nam re
Ho… Tara nam pachhad maru lakhavu hatu nam re
Khabar nahi kem juda karya mara ram re
Ho… Har nai manu koi pan hisabe
Prem na itihas lakhashe kitabe
Mari jindgi adhuri fari malya re vina
Mari jindgi adhuri fari malya re vina
Jem jigo adhuro aeni janu re vina
Ho… Maro prem re adhuro tara nam re vina
Maro prem re adhuro tara nam re vina
Jem radha adhuri aena shyam re vina
Jem radha adhuri aena shyam re vina
Jem radha adhuri aena shyam re vina.