Saturday, 27 July, 2024

Maro Sona No Ghadulo Re Lyrics in Gujarati

233 Views
Share :
Maro Sona No Ghadulo Re Lyrics in Gujarati

Maro Sona No Ghadulo Re Lyrics in Gujarati

233 Views

મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે

હો રાજ  ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે

હે પચરંગી પાઘડી વાલાને બહુ શોહે રાજ
હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ
હો રાજ  ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે

હે અંગે અંગરખું વાલાને બહુ શોહે રાજ
હે કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ
કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ
હો રાજ  ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
gujjuplanet.com
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે

રેશમી ચોરણો વાલાને બહુ શોહે રાજ
હે મશરૂનો ચણીયો ચટકે ને મન મોહે રાજ
મશરૂનો ચણીયો ચટકે ને મન મોહે રાજ
હો રાજ  ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *