Monday, 23 December, 2024

Maru Dil Vat Jove Lyrics in Gujarati

156 Views
Share :
Maru Dil Vat Jove Lyrics in Gujarati

Maru Dil Vat Jove Lyrics in Gujarati

156 Views

હો …વાલી …હો …
હો …વાલી …

હો મારૂં દિલ વાત જોવે પેલા કોણ આવશે
મારૂં દિલ વાત જોવે પેલા કોણ આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે

હે તારૂં મુખડું જોવાને તારો યાર તડપે
મુખડું જોવાને તારો યાર તડપે
તમે આવશો કે પહેલા મોત આવશે

હો સવાલો પુછે મારી આંખો
આજે લુંટાણા સપના જોને લાખો
પહેલા તમે આવશો કે પહેલા મોત આવશે

હો મારૂં દિલ વાત જોવે પેલા કોણ આવશે
મારૂં દિલ વાત જોવે પેલા કોણ આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે

હો આવી તે કેવી રીત મને ના સમજાણી
દુઃખના ફાટ્યા વાદળ આંખ ઉભરાણી
હો પોતાનાજ માણશો જોને રમત રમી જાય છે
ગમતા હોઈ એજ જોને ગાંડા કરી જાય છે

હો હજુ ખુટ્યો નથી રે ભરોસો
વેલી આવજે નક્કે પ્યાર ખોશો
પહેલા તમે આવશો કે પહેલા મોત આવશે

હો મારૂં દિલ વાત જોવે પેલા કોણ આવશે
મારૂં દિલ વાત જોવે પેલા કોણ આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે

હો ઝેરના ઘૂંટડા પૈઈ હું રહ્યો છું
મનમાં એક આશ આવશે કે નઈ તું  
હો છેલ્લી વાર મળવા દિલ મારે છે વલખા
આવી જજે ગોંડી નક્કે જોવા મળીશ રાખમાં

હો જીવ લઈ જાશે યમરાજા મારો
તો તો લજવાઈ જાશે પ્રેમ તારો
પહેલા રોવા આવશો કે મને જોવા આવશે
હો વાલી વાલી રોવા આવશો કે તમે જોવા આવશે
હે પહેલા તમે આવશો કે મારૂં મોત આવશે
રોવા આવશો કે મને જોવા આવશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *