Dil Maru Khoya Khate Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Dil Maru Khoya Khate Lyrics in Gujarati
By Gujju17-06-2023
એ તને જોઈ તારી બેનપણી સાથે
તને જોઈ તારી બેનપણી સાથે
હે તને જોઈ તારી બેનપણી સાથે
કે દિલ મારૂ ખોયા ખાતે
હે લાલ મેંદી તારા ગોરા ગોરા હાથે
કે દિલ મારૂ ખોયા ખાતે
હે તને વાતે વાતે હસતા જોઈ
હે તને મીઠું રે મલકતા જોઈ
હે તને વાતે વાતે હસતા જોઈ
હે તને મીઠું રે મલકતા જોઈ
કે દિલ મારૂ
કે દિલ મારૂ ખોયા ખાતે
હે તને જોઈ તારી બેનપણી સાથે
કે દિલ મારૂ ખોયા ખાતે
હો કે દિલ મારૂ ખોયા ખાતે
હો જોરદાર લટકો છે જાનુ તમારો
રૂઆબ તો જાણે પેલા જમાદાર જેવો
હો તમે છો રૂપાળા ને નખરાળા
તમારી એન્ટ્રી ને બંધ થાઈ તાળા
હે તને જોઈ સટર બંધ થાઈ મારૂં
હવે ધક ધક દલડું થાઈ મારૂં
હે તને જોઈ સટર બંધ થાઈ મારૂં
હવે ધક ધક દલડું થાઈ મારૂં
કે દિલ મારૂ
કે દિલ મારૂ ખોયા ખાતે
હે તને જોઈ તારી બેનપણી સાથે
દિલ મારૂ ખોયા ખાતે
હો કે દિલ મારૂ ખોયા ખાતે
હો અણિયાળી આંખો ને કાયા કામળગારી
પેલ્લી નજર માં હૂતો દલડું ગયો વારી
હો તું છે જાનુડી જાન જિંદગી રે મારી
લાગે તુંતો મને જીવથી રે વાલી
હે વાત હૂતો તારા દિલની બધી જાણું
હે જાન તને મારી પોતાની રે માનું
કે વાત હૂતો તારા દિલની બધી જાણું
હે જાન તને મારી પોતાની રે માનું
કે દિલ મારૂ
કે દિલ મારૂ ખોયા ખાતે
અરે તને જોઈ તારી બેનપણી સાથે
દિલ મારૂ ખોયા ખાતે
હો કે દિલ મારૂ ખોયા ખાતે