Monday, 12 May, 2025

Maru Su Thase Lyrics in Gujarati

164 Views
Share :
Maru Su Thase Lyrics in Gujarati

Maru Su Thase Lyrics in Gujarati

164 Views

હો એક છોકરી છે એવી
જે સેમ મારા જેવી
હો એક છોકરી છે એવી
જે સેમ મારા જેવી
દિલ ઉપર હાથ મુકી વાત તને કેવી
હો જો તને કોઈ થાશે તો મારૂ શું થાશે
હો હો તને કોઈ થાશે તો મારૂ શું થાશે
હો તારાથી દુનિયા મારી તું મારો જીવ છે
તારી જોડે જીવવાની આદત ને ટેવ છે
હો તને કોઈ થાશે તો મારૂ શું થાશે
હો હો તને કોઈ થાશે તો મારૂ શું થાશે

હો શું પેહયું મેં એ ફોટા માંગે
એજે પહેરે જે મને સારૂ લાગે
હો હો ફોન મારો નારે લાગે
તો આખી રાત ચિંતામો જાગે
હો મને કે એક દિવસ દિલમાંજ રાખજો
અંદર પુરીને તાળું રે વાખજો
હે ગોંડી તને કોઈ થાશે તો મારૂ શું થાશે
હો હો તને કોઈ થાશે તો મારૂ શું થાશે

હો ઘરનો ગુસ્સો એની પર નીકળે
માનવે મને જ્યાં સુધી દિલના પીગળે
હો હો સોંગન આપ્યા હાથ મૂકીને ગળે
તું નઈ હોઈ એદાડો હું તો મારે
હો દુનિયાને એ મારી આંખેજ ભાળે
અલગ ના થાસુ અમે કોઈ રે કાળે
હે પાગલ તને કોઈ થાશે તો મારૂ શું થાશે

હો  હો ગોંડી તને કોઈ થાશે તો મારૂ શું થાશે
હો એક છોકરી છે એવી
જે સેમ મારા જેવી
દિલ ઉપર હાથ મુકી વાત તને કેવી
હો તને કોઈ થાશે તો મારૂ શું થાશે
હો હો પાગલ તને કોઈ થાશે તો મારૂ શું થાશે
હો હો ગોંડી તને કોઈ થાશે તો મારૂ શું થાશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *