Mata Ni Rakhi Me Badha Lyrics in Gujarati
By-Gujju17-06-2023
128 Views
Mata Ni Rakhi Me Badha Lyrics in Gujarati
By Gujju17-06-2023
128 Views
હે મારે ખાવા પીવાના હતા વાધા
હે મારે ખાવા પીવાના હતા વાધા
એ દાડે માતાની રાખી મે બાધા
પછી સુખના રોટલા ખાધા
હે મારે ખાવા પીવાના હતા વાધા
એ દાડે માતાની રાખી મે તો બાધા
પછી સુખના રોટલા ખાધા
હો માંડી અમે સુખના રોટલા ખાધા
હે ખાવા નતો રોટલો મારે ઉંઘવા નતો ઓટલો
મિલ માલિકોને માલવા માટે હોટલો
હો …માં દુઃખના ડુંગરા તૂટ્યા હગાને વાલા રૂઠ્યાં
ત્યારે મારી માતાના મોઢેથી વેણ છુટ્યા
હે મને રંક માંથી કર્યો રાજા
હે વેળા વળીને સુખ મળ્યા જાજા
પછી સુખના રોટલા ખાધા
હે પછી સુખના રોટલા ખાધા
હો …માતા મારી થઇ છે રાજી હારેલી જીત્યો બાજી
જોરાળી જોગણી જાગી ભવની ભીડ ભાંગી
હે મારે ખાવા પીવાના હતા વાધા
એ દાડે માતાની રાખી મે બાધા
હે પછી સુખના રોટલા ખાધા
હે પછી સુખના રોટલા ખાધા
હો માંડી અમે સુખના રોટલા ખાધા