Me To Shangaryo Chachar Chowk Lyrics in Gujarati
By-Gujju28-04-2023
469 Views
Me To Shangaryo Chachar Chowk Lyrics in Gujarati
By Gujju28-04-2023
469 Views
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
મેં તો ગરબો…મે તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
વાગે ઢોલીડા ના ઢોલ
માડી ઘેર આવો ને
વાગે ઢોલીડા ના ઢોલ
માડી ઘેર આવો ને
મેં તો ગરબો….મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને