Sunday, 8 September, 2024

Meharban Lyrics in Gujarati

86 Views
Share :
Meharban Lyrics in Gujarati

Meharban Lyrics in Gujarati

86 Views

શરમાતી જાય, હરખાતી જાય તું હસીને
બસ વહેતી જાય, શું કહેતી જાય તું હસીને
ખાલી જહાન માં હવે
શોધું છું હું તને
પાગલ રાંઝા બની હવે
શોધું છું હીર ને

મહેરબાં તું રહનુમા તું
ભૂલો હું પડું, મારી રાહ તું
સહરમાં તું, સાંજમાં તું
હરપળમાં રહે મારી ચાહ તું

મનમાં છે તારા ને મારા એ શું જાણું હું જાણે તું
સપનામાં છે પણ ના સાથે છે તું માનું છું શાને હું
રોકી લઉં હું આંખમાં
વરસે ના હર વાતમાં

છલકાતી જાય, મલકાતી જાય તું હસીને
ખુશ્બુ મહેકાય, મોસમ ભીંજાય તું હસી દે
ખાલી જહાન માં હવે
શોધું છું હું તને
પાગલ રાંઝા બની હવે
શોધું છું હીર ને

મહેરબાં તું રહનુમા તું
ભૂલો હું પડું, મારી રાહ તું
સહરમાં તું, સાંજમાં તું
હરપળમાં રહે મારી ચાહ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *