Sunday, 22 December, 2024

MEHENDI LILI NE RANG ENO RATO LYRICS | KAJAL MAHERIYA

131 Views
Share :
MEHENDI LILI NE RANG ENO RATO LYRICS | KAJAL MAHERIYA

MEHENDI LILI NE RANG ENO RATO LYRICS | KAJAL MAHERIYA

131 Views

એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એ તારી યાદ મા દાડો મારો જાતો નતો

એ તારા કોઈ હોચ નથી નથી સમાચાર અલ્યા
તારા કોઈ હોચ નથી નથી સમાચાર અલ્યા
હે જોજે આવવામાં મોડું ના થાય મળવા
વાટ જોઈ ને ઓંખ રાતી થઇ
એ તારો ફોન આયો ને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો

એ લમણાં દુખે કેડો કોમ નથી કરતી
તારા વગર મને ચેન નથી પડતી
એ ઘરમાં ચક્કર મારુ ઓટા ફેરા કરતી
તારું નોમ લઈને અલ્યા જેને તેને પૂછતી

એ બે દાડા થી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી
બે દાડા થી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી
એ તું આવેતો ખાવા ઉતરે ગળા મા
વાટ જોઈને ઓંખ રાતી થઇ
એ તારો ફોન આયો ને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો

એ હાચુ કયોને મને મળવા ક્યારે આવશો
મારા માટે બોલો શું શું લાવશો
હે પાટણ નું પટોળું ને સુરત ની હાડીઓ
મારા માટે તમે લાવજો બંગડીયું

એ મોડું રે ના કરતા તમે વેલા આવજો
મોડું ના કરતા તમે વેલા આવજો
એ તને ભાળી ને હૈયું હરખાય સાયબા
વાટ જોઈ ને ઓંખ રાતી થઇ
એ તારો ફોન આયો ને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો

English version

Ae mehndi lili ne rang aeno rato hato
Ae mehndi lili ne rang aeno rato hato
Ae tari yaad ma dado maro jaato nato

Ae tara koi hoch nathi nathi samachar alya
Tara koi hoch nathi nathi samachar alya
He joje aavvama modu na thaay malva
Vaat joi ne okh rati thai
Ae taro phone aayo ne raji raji thai
Ae mehndi lili ne rang aeno rato hato

Ae lamna dukhe kedo kom nathi karti
Tara vagar mane chaen nathi padti
Ae gharma chakkar maru otaa fera karti
Taru nom laine alya jene tene puchati

Ae be dada thi khadhu nathi poni alya pidhu nathi
Be dada thi khadhu nathi poni alya pidhu nathi
Ae tu aaveto khava utare gala ma
Vaat joine okh raati thai
Ae taro phone aayo ne raji raji thai
Ae mehndi lili ne rang aeno rato hato

Ae hachu kyone mane malva kyarae aavsho
Mara mate bolo shu shu lavsho
He patan nu patolu ne surat ni hadio
Mara mate tame lavjo bangadiyu

Ae modu re na karta tame vela aavjo
Modu na karta tame vela aavjo
Ae tane bhali ne haiyu harkhay sayba
Vaat joi ne okh rati thai
Ae taro phone aayo ne raji raji thai
Ae mehndi lili ne rang aeno rato hato
Mehndi lili ne rang aeno rato hato
Ae mehndi lili ne rang aeno rato hato
Ae mehndi lili ne rang aeno rato hato

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *