Sunday, 22 December, 2024

Mithe Ras Se Bharyo Radha Rani Lage Lyrics in Gujarati

874 Views
Share :
Mithe Ras Se Bharyo Radha Rani Lage Lyrics in Gujarati

Mithe Ras Se Bharyo Radha Rani Lage Lyrics in Gujarati

874 Views

મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

જમુના મૈયા કારી કારી રાધા ગૌરી ગૌરી
જમુના મૈયા કારી કારી રાધા ગૌરી ગૌરી
જનરાવનમે ધુમ મચાવે બરસાને કી છોરી
જનરાવનમે ધુમ મચાયે બરસાને કી છોરી
વ્રજધામ રાધાજીકી રાજધાણી લાગે રાજધાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
હો મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

કાના નિત મુરલી મેં તેરે સુમીરે બારમબાર
કાના નિત મુરલી મેં તેરે સુમીરે બારમબાર
કોટી રૂપ ધરે મન મોહન કહુન પાવે પાર
કોટી રૂપ ધરે મન મોહન કહુન પાવે પાર
હે રૂપરંગ કી  છબીલી પટરાણી લાગે પટરાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

ના ભાવે મને માખણ મિચરી અબ ના કોઈ મીઠાઈ
ના ભાવે મને માખણ મિચરી અબ ના કોઈ મીઠાઈ
મારી જીભડીયાને  ભાવે અબ તો રાધા નામ મલાઈ
મારી જીભડીયાને  ભાવે અબ તો રાધા નામ મલાઈ
વ્રજભાનુ કી લલીતા ગુડ ધાણી લાગે ગુડ ધાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

રાધા રાધા નામ રટન હૈ જો નર ઓઠો ધામ
રાધા રાધા નામ રટન હૈ જો નર ઓઠો ધામ
દેખો ઉનકી બાધા દૂર કરત હૈ રાધા નામ
દેખો ઉનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા નામ
હે રાધા નામ મેં સકલ જિંદગાની લાગે જિંદગાની લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
gujjuplanet.com
હો મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
હો મને કારો કારો યમુનાજીનો પાણી લાગે
હો મને કારો કારો યમુનાજીનો પાણી લાગે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *