Sunday, 22 December, 2024

Mogal Maa Pruthvi Se Tara Palav Maa Lyrics | Umesh Barot

322 Views
Share :
Mogal Maa Pruthvi Se Tara Palav Maa Lyrics | Umesh Barot

Mogal Maa Pruthvi Se Tara Palav Maa Lyrics | Umesh Barot

322 Views

મોગલ માં
મોગલ માં
મોગલ માં…
મોગલ માં
કયો સુર સેડું હું સંગીત મા
કયો રાગ લઉં હું તારા ગીત માં
ઓ ઓ કયો સુર સેડું હું સંગીત મા
કયો રાગ લઉં હું તારા ગીત માં
આ આ આ

કયા શબ્દો લખું હો…માં
કયા શબ્દો લખું વખાણ માં
કયા શબ્દો લખું વખાણ માં
મોગલ માં હો મોગલ માં
પૃથ્વી છે તારા પાલવ માં
મોગલ માં હો મોગલ માં
હો મોગલ માં હો મોગલ માં
પૃથ્વી છે તારા પાલવ માં

એ મારા ભગુડા ધોમ વાળી
હે મોગલ મછરાળી
હે મારી ભેરિયા વાળી ભવાની
હે મોગલ મછરાળી
હે આઈખુ આભ ખપાળી
હે મોગલ મછરાળી
હે માને કાળી નાગણી રૂપે ભાળી
હે મોગલ મછરાળી

હો હો હો મોગલ માં હો મોગલ માં
પૃથ્વી છે તારા પાલવ માં

હો દરેક સુર ને રંગ તારા ખોળા મા
રાખજે સંભાર તારા દીકરાની
તારા છોરુડાંની હજારો ના ટોળા મા
ઓ દરેક સુર ને રંગ તારા ખોળા મા
રાખજે સંભાર તારા દીકરાની
તારા છોરુડાંની હજારો ના ટોળા મા

કયા શબ્દો લખું હો..માં
કયા શબ્દો લખું વખાણ મા
કયા શબ્દો લખું વખાણ મા
મોગલ માં હો મોગલ માં
પૃથ્વી છે તારા પાલવ માં
મોગલ માં હો મોગલ માં
હો મોગલ માં હો મોગલ માં
પૃથ્વી છે તારા પાલવ માં
મોગલ માં હો મોગલ માં

અરે પંખી ને ઉડવામાં જોવે પાંખ
અરે દુનિયા ને જોવા જોવે આજ
તને એના ભાગ જેને મળિયા મોગલ માં
બાકી તો ખોળિયા ઉડી જાય બની ને રાખ
ખોળિયા ઉડી જાય બની ને રાખ
બની ને રાખ
બની ને રાખ

English version

Mogal maa
Mogal maa
Mogal maa….
Mogal maa
Kayo sur sedu hu sangeet maa
Kayo raag lau hu taara geet maa
O o kayo sur sedu hu sangeet maa
Kayo raag lau hu taara geet maa
Aa aa aa

Kaya sabdo lakhu ho…maa
Kaya sabdo lakhu vakhan maa
Kaya sabdo lakhu vakhan maa
Mogal maa ho mogal maa
Pruthvi chhe taara paalav maa
Mogal maa ho mogal maa
Ho mogal maa ho mogal maa
Pruthvi chhe taara paalav maa

Ae maara bhaguda dhom vaari
He mogal machrari
He maari bheriya vaari bhavani
He mogal machrari
He maari aaikhu aabh khapari
He mogal machrari
He maane kaari naagni roope bhari
He mogal machrari

Ho ho ho mogal maa ho mogal maa
Pruthvi chhe taara paalav maa

Ho darek sur ne rang taara khora maa
Rakhje sambhar taara dikrani
Taara chhorudani hajaro naa tora maa
O darek sur ne rang taara khora maa
Rakhje sambhar taara dikrani
Taara chhorudani hajaro naa tora maa

Kaya sabdo lakhu ho…maa
Kaya sabdo lakhu vakhan maa
Kaya sabdo lakhu vakhan maa
Mogal maa ho mogal maa
Pruthvi chhe taara paalav maa
Mogal maa ho mogal maa
Ho mogal maa ho mogal maa
Pruthvi chhe taara paalav maa
Mogal maa ho mogal maa

Are pankhi ne udvama jove paankh
Are duniya ne jova jove aaj
Tane aena bhag jene maliya mogal maa
Baaki to khoriya udi jaay bani ne raakh
Khoriya udi jaay bani ne raakh
Bani ne raakh
Bani ne raakh

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *