Mogal Na Marge Lyrics in Gujarati
By-Gujju20-05-2023
157 Views
Mogal Na Marge Lyrics in Gujarati
By Gujju20-05-2023
157 Views
હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
અરે બીજા માર્ગ બધા ખુલ્યા રે ત્યારથી
હે સમય કપરો હતો માર્ગ મળતો નતો
સમય કપરો હતો માર્ગ મળતો નતો
મોગલના મઢડે હૂતો આયો મંગળવારથી
હે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
અરે રે બીજા માર્ગ બધા ખુલ્યા રે ત્યારથી
હો વેળા વેળાની છાંયડી વેળા વિના ના વળે
સુખનો રે છાંયડો સમય વિના નઈ મળે
હો સમય સુધારજો મારો મોગલ મચ્છરાળી
કંકુ કપાળી માં હંભાળજો કૃપાળી
હે રડતા રુદિયાને ભાળી જાગી માં ભેળીયા વાળી
રડતા રુદિયાને ભાળી જાગી માં ભેળીયા વાળી
અમી નજારો માં એ નાખી રે જ્યારથી
અરે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
હો બીજા માર્ગ બધા ખુલ્યા રે ત્યારથી