Sunday, 22 December, 2024

Mohabbat Khape Biju Kai Na Khape Lyrics | Vijay Suvada | Studio Saraswati Official

152 Views
Share :
Mohabbat Khape Biju Kai Na Khape Lyrics | Vijay Suvada | Studio Saraswati Official

Mohabbat Khape Biju Kai Na Khape Lyrics | Vijay Suvada | Studio Saraswati Official

152 Views

ખોટી વાત કરશો તો નઈ ગમે મને
ખોટી વાત કરશો તો નઈ ગમે મને
ખોટી વાત કરશો તો નઈ ગમે મને
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
અરે હઠીલા બનશો તો નઈ ગમે મને
હઠીલા બનશો તો નઈ ગમે મને
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
ખોટી વાત કરશો તો નઈ ગમે મને

તમારા નખરા સર આંખો પર
કરતા શીખો તમે પ્રેમ ની કદર
લૂંટાવી દઇશુ જાન તમારા ઉપર
પાછો નહિ પડું ઓરે હમસફર
ઓ હમસફર ઓરે હમસફર
હોશિયારી મારશો તો નઈ ગમે મને
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
ખોટી વાત કરશો તો નઈ ગમે મને

ઝીંદગી મા એકવાર થાય છે આ પ્યાર
નિભાવી શકોતોજ કરજો મારા યાર
આવી રમત તમે રમશો નહિ યાર
તમારો આશિક છે મરવા ને તૈયાર
મરવા ને તૈયાર ઓહ્હ મરવા ને તૈયાર
સો બાજી કરશો તો નઈ ગમે મને
સો બાજી કરશો તો નઈ ગમે મને
મોહબ્બત વાત કરશો તો નઈ ગમે મને
મોહબ્બત વાત કરશો તો નઈ ગમે મને
ખોટી વાત કરશો તો નઈ ગમે મને

તમારો પ્રેમી છે દિલનો દિલદાર
પણ પ્રેમ ની તમને પરવા નથી યાર
દેખાડો કરવાની વસ્તુ નથી યાર
તમારા જેવા ને સુ ખબર પડે યાર
સુ ખબર પડે યાર
સુ ખબર પડે યાર
પાગલ પ્રેમી આવો નઈ મળે તમને
પાગલ પ્રેમી આવો નઈ મળે તમને
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
ખોટી વાત કરશો તો નઈ ગમે મને
ખોટી વાત કરશો તો નઈ ગમે મને
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે
મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે રે

English version

Khoti vaat karso to nai game mane
Khoti vaat karso to nai game mane
Khoti vaat karso to nai game mane
Mohabbat khape biju kai na khape
Mohabbat khape biju kai na khape
Are hathila banso to nai game mane
Hathila banso to nai game mane
Mohabbat khape biju kai na khape
Mohabbat khape biju kai na khape
Khoti vaat karso to nai game mane

Tamara nakhra sar aakho par
Karta sikho tame prem ni kadar
Lutavi daisu jaan tamara upaer
Pacho nahi padu ore hamsafar
O hamsafar ore hamsafar
Hosiyari marso to nai game mane
Hosiyari marso to nai game mane
Mohabbat khape biju kai na khape
Mohabbat khape biju kai na khape
Khoti vaat karso to nai game mane

Zindagi ma ekvaar thay chhe aa pyaar
Nibhavi sakotoj karjo mara yaar
Aavi ramat tame ramso nahi yaar
Tamaro aashik chhe marva ne tayiyar
Marva ne tayiyar ohh marva ne tayiyar
So baji karso to nai game mane
So baji karso to nai game mane
Mohabbat khape biju kai na khape
Mohabbat khape biju kai na khape
Khoti vaat karso to nai game mane

Tamaro premi chhe dilno dildaar
Pan prem ni tamne parva nathi yaar
Dekhado karvani vastu nathi yaar
Tamara jeva ne su khabar pade yaar
Su khabar pade yaar
Su khabar pade yaar
Pagal premi aavo nai male tamne
Pagal premi aavo nai male tamne
Mohabbat khape biju kai na khape
Mohabbat khape biju kai na khape
Khoti vaat karso to nai game mane
Khoti vaat karso to nai game mane
Mohabbat khape biju kai na khape
Mohabbat khape biju kai na khape
Mohabbat khape biju kai na khape re

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *