Mor Picha Thi Radiyamno Lyrics in Gujarati – Gaman Santhal
By-Gujju05-08-2023
469 Views

Mor Picha Thi Radiyamno Lyrics in Gujarati – Gaman Santhal
By Gujju05-08-2023
469 Views
| મોર પીંછાથી રળીયામણો લિરિક્સ ગુજરાતીમાં |
હો જીંદગી જાતીથી પરોણે ઉજળા તમારા વરોણે
જીંદગી જાતીથી પરોણે ઉજળા તમારા વરોણે
મોર પીંછાથી રળીયામણો રે
એતો જગત આખું જાણે મારી વેળા વાળી કોણે
ધરતી અંબરથી રળીયામણી રે
મનમાં તારા નાંમના મોતી પરોવાયા
દિલના ખૂણે ખૂણે તારા દિવા રે પ્રગટાયા
મનમાં તારા નાંમના મોતી પરોવાયા
દિલના ખૂણે ખૂણે તારા દિવા રે પ્રગટાયા
આનંદ મંગલ આ ટોણે કારણ તમે મારી જોડે
આનંદ મંગલ આ ટોણે કારણ તમે મારી જોડે
ગોવાળ ગાયોથી રળિયામણો રે
મારો માલધારી રળિયામણો રે