Mosam Mohabbat Ni Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Mosam Mohabbat Ni Lyrics in Gujarati
By Gujju17-06-2023
આ મોસમ મહોબતની મારા દિલમાં છવાઈ
હો …મોસમ મહોબતની મારા દિલમાં છવાઈ
તું પ્રેમ છે મારો હું તારી પરછાઇ
આ મોસમ મહોબતની મારા દિલમાં છવાઈ
તું પ્રેમ છે મારો હું તારી પરછાઇ
ગમે છે આ દિલને તારા પ્રેમની રે તડપનો
તારી યાદોમાં ગુમ રહે મારી ધડકનો
મેં દિલની દીવારે તારી તસ્વીર લગાઈ
હો …મેં દિલની દીવારે તારી તસ્વીર લગાઈ
કે સુતેને જાગે બસ તું છે દખાઈ
તું પ્રેમ છે મારો હું તારી પરછાઇ
તારી ગલીયોમાં કોઈ રોજ રે ફરે છે
જોવા તને દુવાઓ કરે છે
તારી ગલીયોમાં કોઈ રોજ રે ફરે છે
જોવા તને દુવાઓ કરે છે
તને હજુ ખબર પણ નથી
કોઈ પાગલની જેમ પ્રેમ રે કરે છે
તું પ્રેમ છે મારો હું તારી પરછાઇ
.com
હો આંખ તને જોવે તો જોતી રે રહે છે
તારા રૂપમાં ડુબતી રહે છે
આંખો તને જોવે તો જોતી રે રહે છે
રૂપમાં દરિયામાં ડુબતી રહે છે
એવી દુવા દિલ મારૂં કરે
પછી ક્યારે પણ કિનારો ના મળે
તારી ખૂશ્બૂ છે મારી નસનસમાં સમાઈ
તારી ખૂશ્બૂ છે મારી નસનસમાં સમાઈ
તું પ્રેમ છે મારો હું તારી પરછાઇ
આ મોસમ મહોબતની મારા દિલમાં છવાઈ
તું પ્રેમ છે મારો હું તારી પરછાઇ
તું પ્રેમ છે મારો હું તારી પરછાઇ