Monday, 23 December, 2024

Mot Ni Kankotri Lyrics in Gujarati

122 Views
Share :
Mot Ni Kankotri Lyrics in Gujarati

Mot Ni Kankotri Lyrics in Gujarati

122 Views

તે બીજાની પીઠીયુંને ચોરી ચીતરી
તે બીજાની પીઠીયુંને ચોરી ચીતરી

બીજાની પીઠીયુંને ચોરી ચીતરી
ચોરી નહિ તે મારી ચિતા પાથરી
કેવી રે કઠણ દિલ નેંકળી
મારા સળગ્યા છે સપના જિંદગી બળી

હો મને મળી તારા લગન ની કંકોત્રી
હો આતો આતો મારા મોત ની કંકોત્રી
હો મને મળી તારા લગ ની કંકોતરી
હો આતો છે મારા મોત ની કંકોત્રી

હો બીજાની પીઠીયુંને ચોરી ચીતરી તે
ચોરી નહિ પણ મારી ચિતા પાથરી

હો મહેકતા મારા બાગને તે તો સળગાયા
મારા પ્રેમના ખીલેલા ફૂલો ને કરમાયા
હો શું ભુલ હતી મારી તમે આમ બદલાયા
મારો સાથ કેમ છોડયો તે રણમાં રઝળાયા

હો પ્રેમના બદલે નફરત મળી
મારે હસવું તું આવી રે રોવાની ઘડી

હો મને મળી તારા લગન ની કંકોત્રી
હો આતો છે મારા મોત ની કંકોત્રી
હો મને મળી તારા લગન ની કંકોત્રી
હો આતો છે મારા મોત ની કંકોત્રી

હો ખવડાવી મને ખાતી રહી ગઈ એ યાદો
મને જાન તું તો કેતી એ ખોટી હતી વાતો
હો કહેતા તા સાથે જીવશું તોડી ગયા એ નાતો
આજ બીજાના બન્યા છો વિશ્વાસ નથી થાતો

હો તારા માટે જગથી રે લીધું લડી
તોયે એકવાર જોયું ના પાછું વળી

હો મને મળી તારા લગન ની કંકોત્રી
હો આતો છે મારા મોતની કંકોત્રી
હો મને મળી તારા લગન ની કંકોત્રી
હો આતો આતો મારા મોતની કંકોત્રી

હો મને મળી તારા લગન ની કંકોત્રી
આતો છે મારા મોતની કંકોત્રી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *