Saturday, 27 July, 2024

મુરલીયાં બાજે જમુના તીર

202 Views
Share :
મુરલીયાં બાજે જમુના તીર

મુરલીયાં બાજે જમુના તીર

202 Views

મુરલીયાં બાજે જમુના તીર
બાજે જમુના તીર … મુરલીયાં

મુરલીએ મારું મન હરી લીધું
ચિત્ત ધરે નહીં ધીર … મુરલીયાં

શ્યામ કન્હૈયા, શ્યામ કમરીયાં
શ્યામ જમુના નીર … મુરલીયાં

ધૂન મુરલી સુણી સુધબુધ વિસરી,
વિસરી મારું શરીર … મુરલીયાં

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ પર શિર … મુરલીયાં

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *