Saturday, 27 July, 2024

નામ અમારું બ્રાન્ડ Lyrics in Gujarati – Mahesh Vanzara

139 Views
Share :
નામ અમારું બ્રાન્ડ Lyrics in Gujarati – Mahesh Vanzara

નામ અમારું બ્રાન્ડ Lyrics in Gujarati – Mahesh Vanzara

139 Views

હા કરમ તો લ્યા બધા કરે આ ભાયડા કરે કામ
વાદ અમારા એવા રે લે જેના ઘર ચાલે માડ માડ
થાય નઇ અમારા જેવું તો કે ખોટા કરે છે આ કામ
બુમ છે અમારી બજાર મા  ચર્ચાઓ સરે આમ

એ બાજ કે કપડે પહેન ને વાલી ચકલી તેરી ઓકાત નહિ
 મે તુજે આપના દુશ્મન માનું

અલતું ફાલતુ ના સમજતા ખાઇ લેજો ખાંડ
અરે અરે રે રે સ્વીટ ચકલીઓ મારી
અલતું ફાલતુ ના સમજતા ખાઇ લેજો ખાંડ
લલ્લુ પંજજુ ના સમજતા ખાઇ લેજો ખાંડ
બાપ સી તમારા બેટા નામ અમારું બ્રાન્ડ

હા…કેટલાય સીધા કરી દીધા મગજ ના રે દામ
કેટલાય સીધા કરી દીધા મગજ ના રે દામ
અલ્યા ડેડી છી તમારા બટા નામ અમારું બ્રાન્ડ

હો અમારા રે કામ મા કોઇ ફાટે જો આડો
નામ ના આવે અમારું એમ નીકળી જાય કાંટો
હા અલતું ફાલતુ ના સમજતા ખાઇ લેજો ખાંડ
અલતું ફાલતુ ના સમજતા ખાઇ લેજો ખાંડ
કામ અમારું ગામ અમારું નામ અમારું બ્રાન્ડ
ઓ બેટા ડેડી છી તમારાં નામ અમારું બ્રાન્ડ

ઈસમે કા હે પતાં હે જુઠ્ઠી શાન કે પરિંદે જ્યાદા ફડફડાટ હે
ઓર હમારી એન્ટ્રી પે અછે અચ્છે લડખડા તે હૈ સિસ્ટમ હે ભાઇ

હે તું સેના મારે ઠેકડા વરસાદી જીવડાં
હવે દાડા ટૂંકા કારો પડી ગયા પાટિયા તમારા
હે હે ખુદ ને હવાજ સમજી બેઠાં તા શિયાળિયા સીમ ના
એતો હાજી હાજી કરતાં ફરતા ટીટોડીયોની ટીમ માં
હમસે કલાકારી ભાઉ મામૂલી આદમી નહિ હે

હે અમે કોઇથી નથી ડરતા બોલીને નથી ફરતા
ચાહવા વાળા ક્યાં કમ છે ભલે બળવા વાળા બળતા
હા હા હા વટની વાતે ભાયડા કદી પછા ના પાડતા
આવી જાય મેદાને પછી વળ્યા નથી વળતા
 હો ના પડે બોલ આમારો ખોટો
રુવાબ અમરો મોટો
 ટ્રેડિંગ મા હોઈ છે સ્ટોરી સ્ટેટસ ફોટો

હા અલતુ ફાલતુ
હા અલતુ ફાલતુ
એ આલતું ફાલતુ ના સમજતા ખાઇ લેજો ખાંડ
એ આલતું ફાલતુ ના સમજતા ખાઇ લેજો ખાંડ
સર નેમ અમારી સિમ્બોલ ને નેમ અમારુ બ્રાન્ડ
સર નેમ અમારી સિમ્બોલ ને નેમ અમારુ બ્રાન્ડ

હો વેત કોઈ નમે તો હાથ અમે નમતા
ખોરડાની ખાનદાની સિખવ્યું ખોટુ અમે કોઈનું ખમતાં
હો તોપ જેવા ભાઇઓ મારા ગમે ત્યાં ગરજતા
ઊભા જ્યા રહી જાય બજારો  ધમધમ તા

હો ઇતિહાસ આમારો જૂના ચોપડે બોલે જુના
સાબરમતી હોઈ કે યરવડા જેલ પુના
એ આળતું ફાલતુ
એ આલતું ફાલતુ ના સમજતા ખાઇ લેજો ખાંડ આલતુ ફાલતુ ના
સમજતા ખાઇ લેજો ખાંડ બાપ સી બેટા તમારા નામ અમારું બ્રાન્ડ
કામ અમારું ગામ અમારું નામ અમારું બ્રાન્ડ
હા અમે ડેડી સિ બેટા તમારા નામ અમારું બ્રાન્ડ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *