Sunday, 22 December, 2024

Nahi Rahi Shaku Hu Toh Tara Vagar Lyrics in Gujarati

159 Views
Share :
Nahi Rahi Shaku Hu Toh Tara Vagar Lyrics in Gujarati

Nahi Rahi Shaku Hu Toh Tara Vagar Lyrics in Gujarati

159 Views

હો મારા હોમું જોઈ કેમ ફેરવી નજર
હો મારા હોમું જોઈ કેમ ફેરવી નજર
હાલ ના પૂછ્યા ના પૂછી તે ખબર
નહિ રહી શકું હું તો તારા વગર
હો કેમ રહી શકું હું તો તારા વગર
હો તારી વાતો વગર, મુલાકાતો વગર
તારી યાદો વગર, તારા સપના વગર
નહિ રહી શકું હું તો તારા વગર
હો કેમ રહી શકું હું તો તારા વગર

હો પથ્થર દિલ કેમ બની ગયા તમે
ભોળા ભોળપણમાં રહીગયા અમે
હો અળગું લાગે હવે ક્યાંય ના ગમે
થોડુંય મારું કેમ વિચાયું ના તમે
હો મારા પ્રેમની કદર ના કરી હમસફર
દિલ તોડતા મારુ ના કરી તે ફિકર
નહિ રહી શકું હું તો તારા વગર
અરે કેમ રહી શકું હું તો તારા વગર

હો જાણી જોઈને તો અજાણ્યા થઈ ગયા છો
સપના સજાવી પરાયા થઇ ગયા છો
હો મારાથી જાણે તમે ધરાઈ ગયા છો
એટલે તો પ્રેમ બાગ ઉજાળી ગયા છો
હો તમે મારી ઠોકર જીવન થઈ ગયું જોકર
કેમ થાશે હવે જિંદગીનું સફર
નહિ રહી શકું હું તો તારા વગર
હો કેમ રહી શકું હું તો તારા રે વગર
હો મારા હોમું જોઈ કેમ ફેરવી નજર
હાલ ના પૂછ્યા ના પૂછી તે ખબર
નહિ રહી શકું હું તો તારા વગર
હો કેમ રહી શકું હું તો તારા વગર
હો તારી વાતો વગર, મુલાકાતો વગર
તારી યાદો વગર, તારા સપના વગર
નહિ રહી શકું હું તો તારા વગર
હો કેમ રહી શકું હું તો તારા વગર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *