Tame Mara Thi Kem Dur Thai Gaya Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Tame Mara Thi Kem Dur Thai Gaya Lyrics in Gujarati
By Gujju08-06-2023
મારા હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા
હો હો મારા હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા
હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા
તમે મારા થી કેમ દૂર થઇ ગયા
મારા હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા
હસતા ચહેરા ને ઉદાસ કરી ગ્યા
તમે મારા થી કે દૂર થઇ ગયા
હો આંખો માંથી મારા આહુડા વહી ગ્યા
આંખો માંથી મારા આહુડા વહી ગ્યા
દિલની દિવારો માં તિરાડો કરી ગ્યા
તમે મારા થી કેમ દૂર થઇ ગયા
હો તમે મારા થી કેમ દૂર થઇ ગયા
હો આપી મેતો આપી મારા પ્રેમ ની સોગાતો
તોયે કેમ તોડ્યો દિલ થી દિલનો આ નાતો
હો યાદ આવે યાદ મને તારી મુલાકાતો
તારા વિના તો હવે જાતી નથી રાતો
હો દિલના અમારાનો તો દીલ માં રહી ગ્યા
દિલના અમારાનો તો દિલ માં રહી ગ્યા
પ્રેમ કરનારા કેમ હવે ફળી ગ્યા
તમે મારા થી કેમ દૂર થઇ ગયા
તમે મારા થી કેમ દૂર થઇ ગયા
હો રાજી થયા રાજી મારા પ્રેમ ને ભુલાવી
આવી રમત તને રમતા કેમ ફાવી
હો આજે મારી વાળી કાલે આવશે તારી વાળી
તારા પણ પ્રેમ માં ફરી જાશે રે પથારી
હો જિંદગી માં દર્દ ના બોજ ફરી ગ્યા
જિંદગી માં દર્દ ના બોજ ફરી ગ્યા
અમારા હતા ને બીજા ના બની ગ્યા
તમે મારા થી કેમ દૂર થઇ ગયા
હો તમે મારા થી કેમ દૂર થઇ ગયા
તમે મારા થી કેમ દૂર થઇ ગયા