Sunday, 22 December, 2024

Nakki Tu Gondi Kok Na Vade Chadi Lyrics in Gujarati

151 Views
Share :
Nakki Tu Gondi Kok Na Vade Chadi Lyrics in Gujarati

Nakki Tu Gondi Kok Na Vade Chadi Lyrics in Gujarati

151 Views

હો દગાબાજ નીકળી તું દગાબાજ
હો દગાબાજ નીકળી તું દગાબાજ

હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
હો …હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું છે એવું વિશ્વાસ નથી થાતો

તું મને ભુલી જાય એવી તો નતી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હો નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હો …હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું છે એવું વિશ્વાસ નથી થાતો

હો મજબુરી તો તારી નતી તને તો ગમે છે
હો …મજબુરી તો તારી નતી તને તો ગમે જ છે
આવી તારી વાતો ગોડી મને પણ મળે જ છે

હો દુનિયા મારી બાળી તું ચમ રે રડે છે
તને તો તારૂં બધું માગ્યું રે મળે છે
હું સામે રે હતો તોયે વાત ના કરી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હે નક્કી તું ગોડી કોક ના રવાડે ચડી

હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું સે એવું વિશ્વાસ નથી થાતો

હો હસતા હસતા ચાર તું ફેરા રે ફરે છે
હો …હસતા હસતા ચાર તું ફેરા રે ફરે છે
દિલમ મારા પ્રેમ ની ચિતા રે બળે છે
હો તારા વગર શું થાશે તને તો ખબર છે
વગર મોતે તારો આશિક મરે છે
જે થયું તે થયું હવે તું ના રડતી
ભલે તું કોક ની વાદે ચડી
હો ભલે તું કોક ની વાદે ચડી

હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું સે એવું વિશ્વાસ નથી થાતો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *