Wednesday, 25 June, 2025

Nehado Lyrics in Gujarati

183 Views
Share :
Nehado Lyrics in Gujarati

Nehado Lyrics in Gujarati

183 Views

કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે
કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે

હે અમારો નેહડો નોનો ને મન મોટુ
એ કરીયે ના કદી કોઈ ખોટું

હે અમારો નેહડો નોનો ને મન મોટુ
એ કરીયે ના કોઈ ખોટું
કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે
હે અમારો નેહડો નોનો ને મન મોટુ
એ કરીયે ના કોઈ ખોટું
કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે

નેહડો અમારો નેહડો
નેહડો અમારો નેહડો

ભાઈબંધી ભરવાડની હાવ હાંસી રાખેના કદી કાંચી
માલધારીના ભેળો ભગવાન છે

હે અમારો નેહડો નોનો ને મન મોટુ
કરીયે ના કદી કોઈ ખોટું
કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે

હે આંગણે આવે મહેમાનને મુખ અમારા મલકે
માલધારીનું દિલ બઉ મોટું સુખની હેલ છલકે
હે આંગણે આવે મહેમાનને મુખ અમારા મલકે
માલધારીનું દિલ બઉ મોટું સુખની હેલ છલકે

નેહડો અમારો નેહડો
નેહડો અમારો નેહડો

ભેળો ભગવાન દ્વારકા વાળો કાનુડો કામણગારો
માલધારીના રૂડિયાનો રોમ છે

હે અમારો નેહડો નોનો ને મન મોટુ
કરીયે ના કદી કોઈ ખોટું
કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે

એ જિંદગીમાં આવે જાય સુખ દુઃખના વાયરા
ભયો ભેળા બેહી કરીયે ગોંદરે કાયમ ડાયરા
એ જિંદગીમાં આવે જાય સુખ દુઃખના વાયરા
ભયો ભેળા બેહી કરીયે ગોંદરે કાયમ ડાયરા

નેહડો મારો નેહડો
નેહડો મારો નેહડો

ગૌ માતાને મોનથી પુંજીયે કોનાને કાયમ ભજીયે
માલધારીના રૂડિયાનો રોમ છે

હે અમારો નેહડો નોનો ને મન મોટુ
કરીયે ના કદી કોઈ ખોટું
માલધારીના ભેળો ભગવાન છે

નેહડો મારો નેહડો
નેહડો મારો નેહડો

ભાઈબંધી ભરવાડની હાવ હાંસી રાખેના કદી કાંચી
માલધારીના ભેળો ભગવાન છે

હે અમારો નેહડો નોનો ને મન મોટુ
કરીયે ના કદી કોઈ ખોટું
કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે

હે અમારો નેહડો નોનો ને મન મોટુ
કરીયે ના કદી કોઈ ખોટું
માલધારીના ભેળો ભગવાન છે

કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે

કોનજી રે કાળો રૂદિયાનો રોમ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *