Sunday, 22 December, 2024

NEHADO LYRICS | RAKESH BAROT |

141 Views
Share :
NEHADO LYRICS | RAKESH BAROT |

NEHADO LYRICS | RAKESH BAROT |

141 Views

Konji re kalo rudiya no rom chhe
Konji re kalo rudiya no rom chhe

Ae amaro nehado nono ne man motu
Ae kariye naa kadi koi khotu
Ae amaro nehado nono ne man motu
Kariye naa koi khotu
Konji re kalo rudiya no rom chhe
Ae amaro nehado nono ne man motu
Kariye naa koi khotu
Konji re kalo rudiya no rom chhe

Nehado amaro nehado
Nehado amaro nehado
Bhaibandhi bharwad ni haav hachi
Rakhe naa kadi kaachi
Maldhari naa bhelo bhagwon chhe
Ae amaro nehado nono ne man motu
Kariye naa koi khotu
Konji re kalo rudiya no rom chhe

Ae ogane aave meman ne mukh amara malke
Maldhari nu dil bahu motu sukh ni hell chhalke
Ae ogane aave meman ne mukh amara malke
Maldhari nu dil bahu motu sukh ni hell chhalke
Nehado amaro nehado
Nehado amaro nehado
Bhelo bhagwon duwarka valo
Konudo kamangalo maldhari naa rudiya no rom chhe
Ae amaro nehado nono ne man motu
Kariye naa koi khotu
Konji re kalo rudiya no rom chhe

Ae jindagi maa aave jaay sukh dukh naa vayra
Bhaio bhela behi kariye godre kayam dayra
Ae jindagi maa aave jaay sukh dukh naa vayra
Bhaio bhela behi kayam kariye godre dayra
Nehado maro nehado
Nehado maro nehado
Gau mata ne mon thi poojiye
Kona ne kayam bhajiye maldhari naa rudiya no rom chhe
Amaro nehado nono ne man motu
Kariye naa koi khotu
Maldhari naa bhelo bhagwon chhe

Nehado amaro nehado
Nehado amaro nehado
Bhaibandhi bharwad ni haav haachi
Rakhe na kadi kaachi maldhari naa bhelo bhagwon chhe
Ae amaro nehado nono ne man motu
Kariye naa koi khotu
Konji re kalo rudiya no rom chhe

Amaro nehado nono ne man motu
Kariye naa koi khotu
Maldhari naa bhelo bhagwon chhe
Konji re kalo rudiya no rom chhe
Konji re kalo rudiya no rom chhe

English version

કોનજી રે કાળો રુદિયા નો રોમ છે
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે

એ અમારો નેહડો નોનો ને મન મોટું
એ કરીયે ના કદી કોઈ ખોટું
એ અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે
એ અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે

નેહડો અમારો નેહડો
નેહડો અમારો નેહડો
ભઈબંધી ભરવાડ ની હાવ હાચી
રાખે ના કદી કાચી
માલધારી ના ભેળો ભગવોન છે
એ અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે

એ ઓગણે આવે મેમાન ને મુખ અમારા મલકે
માલધારી નું દિલ બહુ મોટું સુખ ની હેલ છલકે
એ ઓગણે આવે મેમાન ને મુખ અમારા મલકે
માલધારી નું દિલ બહુ મોટું સુખ ની હેલ છલકે
નેહડો અમારો નેહડો
નેહડો અમારો નેહડો
ભેળો ભગવોન દુવારક વાળો
કાનુડો કામણગારો માલધારી ના રુદિયા નો રોમ છે
એ અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે

એ જિંદગી માં આવે જાય સુખ દુઃખ ના વાયરા
ભઈઓ ભેળા બેહી કરીયે ગોંદરે કાયમ ડાયરા
એ જિંદગી માં આવે જાય સુખ દુઃખ ના વાયરા
ભઈઓ ભેળા બેહી કાયમ કરીયે ગોંદરે ડાયરા
નેહડો મારો નેહડો
નેહડો મારો નેહડો
ગૌ માતા ને મૌન થી પૂજીયે
કોના ને કાયમ ભજીયે માલધારી ના રુદિયા નો રોમ છે
અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
માલધારી ના ભેળો ભગવોન છે

નેહડો અમારો નેહડો
નેહડો અમારો નેહડો
ભઈબંધી ભરવાડ ની હાવ હાચી
રાખે ના કદી કાચી માલધારી ના ભેળો ભગવોન છે
એ અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે

અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
માલધારી ના ભેળો ભગવોન છે
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *