Friday, 6 December, 2024

New Year Wishes in Gujarati

509 Views
Share :
New Year Wishes in Gujarati

New Year Wishes in Gujarati

509 Views

1. નવા વર્ષના શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના.

2. બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે, ઇસ નયે સાલ કો ગલે લગાયે, કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે, ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે, નયા સાલ આપ સબ કો મુબારક ! ! !

3. નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી સ્વાસ્થ્યપ્રદ આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના

4. તમારા પરિવાર ને નૂતન વર્ષ ના અભિનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા હેપી ન્યૂ યર!

5. ઈશ્વર આપ અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ!!

6. નવી શરૂઆત ક્રમમાં છે અને નવી તકો તમારા માર્ગ પર આવવાની સાથે તમે થોડી ઉત્તેજના અનુભવવા માટે બંધાયેલા છો .. નવું વર્ષ ની શુભકામના

7. નવા વર્ષ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.. નવું વર્ષ અસ્તિત્વ માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના !

8. તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, માતા લક્ષ્મી કાયમ રહે, બધી મુશ્કેલીઓનો નાશ થાય અને શાંતિ મળે. સાલ મુબારક!

9. આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.

10. તમારા પરિવાર ને નુતન વર્ષ ના અભીનંદન આપનો પરિવાર સુખ શાંતિ પામે એ જ પ્રાર્થના

11. મેસેજ મોકલવામાં ખમૈયા કરો, વોટ્સએપને ડાઉન કરી દીધું!! નવા વર્ષની શુભકામનાઓ!!

12. આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.

13. વર્ષ આવે છે અને જાય છે. આ નવા વર્ષ માં તમને બધું મળે જે તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામના

14. નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના

15. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.

16. વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ આ નવું વર્ષ ને સ્વીકારો કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને આ વર્ષ ના બધા સપના પુરા થાય નુતન વર્ષ ના અભીનંદન

17. સાગર ની પેલે પર કોઈ રડતું હશે, તમને યાદ કરી ને કોઈ તડપતું હશે, જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ, તમારા માટે પણ કોઈ જીવતું હશે સાલ મુબારક!

18. નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આવનારુ વર્ષ તમારા જીવનને ખુશીઓથી ભરી નાખે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તથા ભગવાન તમારા પર સદાય મહેરબાન રાહે તેવી પ્રાર્થના..

19. તારી આંખોની પયાસ બનવા તૈયાર છું તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું તું જો આવીને મને સજીવન કરે તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું હેપ્પી ન્યુ યર…

20. નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..
નવું વર્ષ અસ્તિત્વ માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના!

21. આજથી શરૂ થતું નવું વર્ષ.
આપના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને તંદુરસ્તી લઈને આવે એવી મારા અને મારા પરીવાર વતી ઈશ્વર ને પ્રાર્થના

22.નવા વર્ષ ની ખુશી બધે છે. નવા વર્ષના ઘણા અભિનંદન અને ભગવાન તમને અને તમારા પ્રિયજનોને આશીર્વાદ આપે! સાલ મુબારક!

23. પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ, નઝીક કે દૂર થી સમજાય નહિ , સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!! એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ ! Happy New Year!

24. ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા

25. મારા અને મારા પરિવાર તરફ થી આપ ને અને આપના પરિવાર ને નવા વર્ષની શુભકામનાઓ
તમારૂ આવનાર વર્ષ આનંદમય અને સુખમય રહે એવી અભિલાષા સાથે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *