Monday, 9 December, 2024

વટ નો સવાલ છે Lyrics in Gujarati

151 Views
Share :
વટ નો સવાલ છે Lyrics in Gujarati

વટ નો સવાલ છે Lyrics in Gujarati

151 Views

એ જે લોકો મારા ટાર્ગેટ માં
એ એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં

એ જે લોકો મારા ટાર્ગેટ માં
એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં

એ નઝરે ચડ્યા છે ગણાં રે અમારી
ફરી જશે જો જો એમની પથારી
નઝરે ચડ્યા છે ગણાં રે અમારી
ફરી જશે જો જો એમની પથારી

હવે તો વટ નો સવાલ છે
હવે તો વટ નો સવાલ છે

એ જે લોકો મારા ટાર્ગેટ માં
એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં

એ ભૂલથી એ અમારા હોમે ના આવતા
હંતઈ જજો ઘરમાં બાર ના આવતા

અલ્યા સર્વિસ થઈ જાશે નકર આવતા ને જાતા
સુતેલા સિંહને ના રે સતવતા

એ અમારા થી બચી ચોં તમે જાસો
ખોટી જગ્યા એ ભીડાઈ જયાંછો
અમારા થી બચી ચોં તમે જાસો
ખોટી જગ્યા એ ભીડાઈ જયાંછો

હવે તો વટ નો સવાલ છે
હવે તો વટ નો સવાલ છે

એ જે લોકો મારા ટાર્ગેટ માં
એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં

હે તારો પાવર ના ઉતારુ તો નોમ બદલી દેસુ
માફી ના મંગાવું તો ગોમ છોડી દેસુ

અલ્યા વસ્તી વચ્ચે તારી અમે આબરૂ રે લેશુ
છેડા હુદી પૂરું કરશુ બાકી ના મેલસું

એ મોટી ટોપ હોય તોય ફોડી રે નાખશુ
અભિમાન બધું તારું તોડી રે નાખશુ
મોટી ટોપ હોય તોય ફોડી રે નાખશુ
અભિમાન બધું તારું તોડી રે નાખશુ

હવે તો વટ નો સવાલ છે
હવે તો વટ નો સવાલ છે

એ જે લોકો મારા ટાર્ગેટ માં
એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં

નઝરે ચડ્યા છે ગણાં રે અમારી
ફરી જશે જો જો એમની પથારી

એ રાજન ભાઈ વટ નો સાવલ છે
ધવલ ભાઈ વટ નો સાવલ છે
એ અમારા વટ નો સાવલ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *