Saturday, 27 July, 2024

Opening Verses 06-10

118 Views
Share :
Opening Verses 06-10

Opening Verses 06-10

118 Views

भीष्म उवाच
जगत्प्रभुं देवदेवमनन्तं पुरुषोत्तमम् ।
स्तुवन नामसहस्रेण पुरुषः सततोत्थितः ॥६॥

BHISHMA UVACHA
Jagat-prabhum deva-devam anantam purushottamam;
Stuvan nāma-sahasrena purushah satat utthitah.

ભીષ્મ કહે છેઃ
દેવના દેવ જે સૌના પ્રભુ ને પુરુષોત્તમ,
હજાર તેમનાં નામ કહું છું આજ ઉત્તમ.
——————–
तमेव चार्चयन्नित्यं भक्त्या पुरुषमव्ययम् ।
ध्यायन स्तुवन नमस्यंश्च यजमानस्तमेव च ॥७॥

Tameva charcha yan nityam bhaktya purusham avyayam;
Dhyayan stuvan namasyam scha yajamānas tam eva cha.

તેને જે ગાય છે, પૂજા કરે છે પ્રભુની વળી,
નમે છે તેમને ધ્યાવે, અર્ચે સેવે ફરી ફરી.
——————–
अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरम् ।
लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखातिगो भवेत् ॥८॥

Anādi-nidhānam vishnum sarvaloka maheshvaram
Lokādhyaksham sthuvan nityam sarva-duhkh atigo bhavet

આદિ અંત નથી જેને, વિષ્ણુ જે સર્વના પ્રભુ,
સૌના સ્વામી વળી નાથ, હિતકર્તા વળી વિભુ.
——————–
ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनम् ।
लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् ॥९॥

Brahmanyam sarva-dharmagnam lokānam kerthi-vardhanam
Lokanātham mahad bhootam sarva bhuta bhavod bhavam

ધર્મને જાણનારા ને રક્ષનારા સદાય જે,
સૃષ્ટિને સર્જનારા છે કહ્યા ઇશ્વર એક તે.
——————–
एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः ।
यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरर्चेन्नरः सदा ॥१०॥

Esha me sarva-dharmānam dharmo(a)dhika tamo matah
Yadbhaktya pundaree-kaksham stavair arche nara sada

આ છે સર્વ ધર્મોમાં સૌથી ઉત્તમ શ્રેષ્ઠ જે,
તેથી ભક્તિ વડે લોકો, પુણ્ડરીકાક્ષને ભજે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *