Kyare Madsho Tamne Gaya Ne Jamano Thayo Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Kyare Madsho Tamne Gaya Ne Jamano Thayo Lyrics in Gujarati
By Gujju17-06-2023
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
હો ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
જેવા હતા એવા અમે છિયે નથી સુધારો થયો
હો ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
જેવા હતા એવા અમે છિયે નથી સુધારો થયો
હો જેની રાહ જોઈ એણે ના સાદ કર્યો
કદી રૂઝાય ના એવો એણે ઘાવ કર્યો
કદી રૂઝાય ના એવો એણે ઘાવ કર્યો
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
હો ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
જેવા હતા એવા અમે છિયે નથી સુધારો થયો
હો જેવા હતા એવા અમે છિયે નથી સુધારો થયો
હો રડીશ હું ઘણું તને કદી એ નહીં કહું
શોધીશ તું મને જયારે હું નહીં રહું
હો થોડું સમજી ના મુજને હું કેમ આવું કહું
યાદ કરી તને હરપળ દુઃખ થાય મને બહુ
હો જેને પ્રેમ કર્યો એણે બરબાદ કર્યો
કદી રૂઝાય ના એવો એણે ઘાવ કર્યો
કદી રૂઝાય ના એવો એણે ઘાવ કર્યો
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
હો ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
જેવા હતા એવા અમે છિયે નથી સુધારો થયો
હો જેવા હતા એવા અમે છિયે નથી સુધારો થયો
હો યાદ આવે તારી જયારે વિચારે ચડુ છું
જયારે હશે તું હકીકતને હું ક્યાં જડું છું
હો મને ખબર પડી ગઈ તને હું ઘણો નડું છું
થય ઘાયલ આ દલડાંનાં દર્દ હું સહુ છું
હો એના ભરોસામાં મારો સરતાજ સર્યો
કદી રૂઝાય ના એવો એણે ઘાવ કર્યો
કદી રૂઝાય ના એવો એણે ઘાવ કર્યો
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
હો ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
ક્યારે મળશો તમને ગયાને જમાનો થયો
જેવા હતા એવા અમે છિયે નથી સુધારો થયો
હો જેવા હતા એવા અમે છિયે નથી સુધારો થયો