Sunday, 22 December, 2024

PAPPA NI PARI BOLI NE GAI FARI LYRICS| KAUSHIK NAYKA

124 Views
Share :
PAPPA NI PARI BOLI NE GAI FARI LYRICS| KAUSHIK NAYKA

PAPPA NI PARI BOLI NE GAI FARI LYRICS| KAUSHIK NAYKA

124 Views

ઓ મીઠું મીઠું બોલી ગઈ મારુ કરી
મીઠું મીઠું બોલી ગઈ મારુ કરી
પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી

ઓ બકા ચકા બોલનારી કોના થી ડરી
બકા ચકા બોલનારી કોના થી ડરી
પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી

ઓ મને એમ હતું કે મજાક કરે છે
પણ આતો બીજા ની હારે ફરે છે
પપ્પા ની પરી પરી પરી પરી
આજ પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી

હો લાગણીયો ને લોક કરી
લાગણીયો ને લોક કરી
પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી
એના પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી

હો માસુમ ચહેરા ની માયા
તારી વાતો મા ખોટા અમે આયા
ઓ દિલ તૂટ્યું ને થઇ જ્યાં ડાહ્યા
આજ રોડયા પછી ડાપણ આયા

હો તારી હારે કરી ને લવ
બગાડ્યો જોને મારો રે ભઉ
પપ્પા ની પરી પરી પરી પરી
એ પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી

ઓ સોને સોને મને એ ગઈ છેતરી
સોને સોને મને એ ગઈ છેતરી
પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી
એ પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી

અલી લવ તો એક નિજ હારે થાય
બીજા હારે તો લફરું કેવાય
ઓ બે હાથ માં લાડવા લઈને તું જાય
આતો જાનુ જબરું કેવાય

ઓ સાચા માણસ નો જમાનો નથી
માહોલ કાયમ આ રેવાનો નથી
પપ્પા ની પરી પરી પરી પરી
એ પપ્પા ની પરી ને ગઈ ફરી

ઓ હવે તો હરિ મારુ કરે એ ખરી
હવે તો હરિ મારુ કરે એ ખરી
પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી

હો મીઠું મીઠું બોલી ગઈ મારુ કરી
મીઠું મીઠું બોલી ગઈ મારુ કરી
પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી
હો પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી
એના પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી
આજ પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી

English version

O mithu mithu boli gai maru kari
Mithu mithu boli gai maru kari
Pappa ni pari boli ne gai fari

O baka chaka bolnari kona thi dari
Baka chaka bolnari kona thi dari
Pappa ni pari boli ne gai fari

O mane aem hatu ke majak kare chhe
Pan aato bija ni hare fare chhe
Pappa ni pari pari pari pari
Aaj pappa ni pari boli ne gai fari

Ho laganiyo ne lok kari
Laganiyo ne lok kari
Pappa ni pari boli ne gai fari
Aena pappa ni pari boli ne gai fari

Ho masum chaehra ni maya
Tari vato khota ma ame aaya
O dil tutyu ne thai jya dahya
Aaj rodya pachhi dapan aaya

Ho tari hare kari ne love
Bagadyo jone maro re bhau
Pappa ni pari pari pari pari
Ae pappa ni pari boli ne gai fari

O sone sone mane ae gai chhetri
Sone sone mane ae gai chhetri
Pappa ni pari boli ne gai fari
Ae pappa ni pari boli ne gai fari

Ali love to ek nij hare thay
Bija hare to lafru kevay
O be hath maa ladva laine tu jaay
Aato janu jabru kevay

O sacha manas no jamano nathi
Mahol kayam aa revano nathi
Pappa ni pari pari pari pari
Ae pappa ni pari boli ne gai fari

O have to hari maru kare ae khari
Have to hari maru kare ae khari
Pappa ni pari boli ne gai fari

Ho mithu mithu boli gai maru kari
Mithu mithu boli gai maru kari
Pappa ni pari boli ne gai fari
Ho pappa ni pari boli ne gai fari
Aena pappa ni pari boli ne gai fari
Aaj pappa ni pari boli ne gai fari

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *