Parne Thakar Nakhrala Song Lyrics in Gujarati
By-Gujju30-12-2024
Parne Thakar Nakhrala Song Lyrics in Gujarati
By Gujju30-12-2024
Parne Thakar Nakhrala Song Details
Detail | Information |
---|---|
Song | Parne Thakar Nakhrala |
Singer | Hansha Bharwad |
Music | Shashi Kapdiya |
Lyrics | Hari Bharwad (Hery) |
Special Compose | Vishnu Mundhva |
Producer | Vishnu Mundhva (8000002290) |
Edit | JM Films |
Co. Producer | Monty Mundhva |
Label | S S DIGITAL |
Digital Partner | RDC Media Pvt. Ltd. |
હો મારા ઠાકર નાના ને નીંદરાળા (Parne Thakar Nakhrala Lyrics Gujarati)
હા…હાલી રે હાલી મારા વાલાની જાનું મારે પરણાવા જાવું
હો…હાલી રે હાલી મારા ઠાકરની જાનું મારે પરણાવા જાવું
હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માળા રાજ
હા…ઠાકરની જાનું હાલી રે બજારે
વાલાની જાનું હાલી રે બજારે
કિયો વેવાઈ પોંખે માળા રાજ
હો…હજારો હાથીડા જાનરે જોડાવીશું
રુમઝુમ ઘોડલિયે વરઘોડો
કે લાલા ટેરો ઠાઠ ને ઠઠારો
માધવ મારો લાગે બહુ રૂપાળો
જાડી જાણું જોડી માળા રાજ
હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માળા રાજ
જાદવ કુળના મોભી માળા રાજ
હો હાથે હરલીયા પીળી પાઘડીયે
લાડુડો રૂડો લાગેજો
વર ચડયો છે ઘોડે જાનૈયા
ધીરા ધીરા હાલજો
હો હા ઝરમરિયા વાઘા જગના રાજા
મોરલી લઇ ને હાથે જો
પરણે મારો શેઠ શામળિયો
તુલસી મને સાથે જો
હો હૈયા ના હઠીલા કાનકુંવર મારા જો
હસે પોનખજો આંગણિયે આવ્યા તમારા
કે જાન માં જાજુ જબરું માણા
પરણે મારા ભરવાડ ના ભાણા
હાચવી તારા ટાણા માળા રાજ
હો મારો ઠાકર નાના ને નીંદરાળો
હો મારો ઠાકર નાના ને નખરાળો
જાજી જોખમ વાળો માળા રાજ
તુલસી માં ને પરણે મારો લાલ
હો મુંધેરા માંડવે લીલા તોરણીએ
જાનીવાલાની પધારી જો હરખની હેલીએ
તમારી ડેલીએ તુલસીમાં વધાવીલો
હો મોંઘેરા માંડવે લીલા તોરણિયે જાણું વાલા ની પધારે જો
હરખ ની હેલિયે તમારી ડેલીએ તુલસી માં વધાવી લો
હો હો હો ઉતાવળ રાખી જાનૈયા ને ઉતારા દેવરાવજો
મોંઘેરા છે મારા ઠાકર ના મહેમાન ઢોલિયા ઢળાવજો
હો તુલસીમાં ની ડેલીએ માન તમને જાજા
હા ભલે રે પધાર્યા વર રાજા
કે વાગે રૂડા શરણાયું ને વાજા
ફેરા ફરે ચારજુગના રાજા
એવા ઠાકર મારા માળા રાજા
હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માળા રાજ
હા…જાજી જોખમ વાળા માળા રાજ
Watch હો મારા ઠાકર નાના ને નીંદરાળા Song | Parne Thakar Nakhrala
આ પણ વાંચો:
ગલગોટો મેં જુકી ને લીધો | Gal Goto Me Zuki Ne Lidho Lyrics Gujarati
કપડાં મેચિંગ કરવા છે | Kapda Matching Karva Che Lyrics Gujarati