Wednesday, 15 January, 2025

Parnyaji Lyrics in Gujarati

152 Views
Share :
Parnyaji Lyrics in Gujarati

Parnyaji Lyrics in Gujarati

152 Views

હે મારો પરર્ણોજી કેવું મારૂ મોનતો નથી
હે મારો પરર્ણોજી કેવું મારૂ મોનતો નથી
ઘણું બોલું તોય સાયબો સોધરતો નથી

મને નથી એવો ટેમ તમે મેલો ખોટી વેમ
મને નથી એવો ટેમ તમે મેલો ખોટી વેમ
તારા પરણાને ઘડી નવરાશ રે નથી
હે મારા પ્રેમ પર ચમ વિશ્વાહ રે નથી

હે મારા પિયુને મારી કોઈ ચિંતા નથી
ફરે મોજમાં મને કોઈ ગણતો નથી

એ રખડવામાં રાજા મનફાવે એમ ફરે
પરણાનો પગ નહીં ટકતો ઘરે

એ ગોડી લાગે છે તું આવું વિચારે
મુ ગોમનો આગેવોન જવું પડશે મારે

હે કેવું કરતો નથી કોન એનું ભટકે છે દ્યોન
કેવું કરતો નથી કોન એનું ભટકે છે દ્યોન

તારો પરણાજી જ્યો ત્યો ચરતો નથી
હે તને લીધા વગર ચોઈ ફરતો નથી

હે મારો પરર્ણોજી કેવું મારૂ મોનતો નથી
ઘણું બોલું તોય સાયબો સોધરતો નથી

હે ફોનમો હરખો મને જવાબ ના આલે
હું બોલું પ્રેમથી એ ડોઢું ડોઢું બોલે

હે મનમોથી માલણ તમે ભરમ કાઢી નોખો
તારો બાલમ છે તારો આખે આખો

મારો કરે ના વિચાર એને વાલા દોસ્તાર
મળી મારા જેવી નાર તોય ફરે મારો બારોબાર

હે મારો ભરોહો જાનુ ચમ કરતી નથી
હે હાંચુ કઈ દે કુની ચડાઈ તું ચડતી હતી
હે સોરી સાયબા સૈયર કોન ભરતી હતી
હું ભોળી પડીને વેમ કરતી હતી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *