Pehla Varsad Lyrics in Gujarati ||
By-Gujju08-06-2023

Pehla Varsad Lyrics in Gujarati ||
By Gujju08-06-2023
પહેલા વરસાદની પહેલી આ વાત છે
મારી વાતોમાં તારી યાદ
પહેલા વરસાદની પહેલી આ વાત છે
મારી વાતોમાં તારી યાદ
ગીત તું સંગીત તું
મારી જીત મારી પ્રીત
ગીત તું સંગીત તું
મારી જીત મારી પ્રીત
કે હું દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે
કે હું દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં
ભુલે ભુલાયે નહીં
વીસરે એ પ્રેમ નહિ
સદીઓનો સાથ છોડે
છોડાય એમ નહિ
ભુલે ભુલાયે નહીં
વીસરે એ પ્રેમ નહિ
સદીઓનો સાથ છોડે
છોડાય એમ નહિ
મારા વર્તનમાં
મારા શ્વાસમાં
એહસાસમાં
તારી યાદ
કે હું દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા માટે
કે હું દુનિયા ભુલાઉં હું
દુનિયા ભુલાઉં હું
દુનિયા ભુલાઉં તારા માટે
પહેલા વરસાદની પહેલી આ વાત છે
મારી વાતોમાં તારી યાદ
ગીત તું સંગીત તું
મારી જીત મારી પ્રીત
ગીત મારૂં સંગીત