Friday, 20 September, 2024

Preet Par Gha Lyrics in Gujarati

102 Views
Share :
Preet Par Gha Lyrics in Gujarati

Preet Par Gha Lyrics in Gujarati

102 Views

હો પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
હો પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો
હો પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો
દિલ ના ટુકડા હજાર થઇ ગયા
દિલ ના ટુકડા હજાર થઇ ગયા
મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો
હો પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો

હો દુનિયા રે મારી જયારે લુંટાઈ ગયી
જયારે મારા પ્રેમ ની બદનામી થઇ
હો દુનિયા રે મારી જયારે લુંટાઈ ગયી
જયારે મારા પ્રેમ ની બદનામી થઇ
દિલ ના ઓરતા અધુરા રઈ ગયા
દિલ ના ઓરતા અધુરા રઈ ગયા
મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો
હો પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો

હો વાયદા એ ખોટા આપી ભુલી ગયા
જિંદગીના ગમ મને આપી ગયા
હો વાયદા એ ખોટા આપી ભુલી ગયા
જિંદગીના ગમ મને આપી ગયા
પ્રેમ ના મીઠા ઝેર પઇ ને ગયા
પોતાની મેલી એ તો પારકાં થયા
મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો
હો પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો
દિલ ના ટુકડા હજાર થઇ ગયા
દિલ ના ટુકડા હજાર થઇ ગયા
મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો
હો પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો
દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *